SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः रयहरणपीढफलगेहिं कालपत्तेहिं कप्पणिज्जेहिं । भत्तीए समणसंघ, पडिलार्भिताण जंति दिणा ॥२॥ अह अण्णया कयाई, पव्वदिणे पुण्णमासिणि तिहीए । कयसमवाया सव्वे, पोसहसालं [स]मणुपत्ता ॥३॥ कयसावज्जणिसेहा, इरियावहियं पडिक्कमेऊणं । सुपडिलेहियसुपमज्जियसमुचियठाणंमि ठाऊण Iઝ ને પતંતિ , ગુપતિ સુગંતિ ૩ પુતે ! खणभंगुराइभावणविभावणं तह कुणंतेगे ॥५॥ अण्णे कडसामइया, अण्णे परिपुण्णपोसहाभिरया । अण्णे कयउस्सग्गा, – સંબોધોપનિષદ્ = ઘણા દ્રવ્યોના સંયોગમાંથી બનાવેલી દવા.) કે વસતિસંથારાથી Ill અવસરોચિત કલ્પનીય એવા રજોહરણ, પીઠ અને ફલકોથી ભક્તિથી શ્રમણ સંઘને પ્રતિલાભતા એવી તેમના દિવસો જાય છે. જેરા હવે અન્ય કાળે કોઈ પર્વદિવસે પૂનમની તિથિએ, સર્વે ભેગા થઇને પૌષધશાળામાં પહોંચ્યા. સાવદ્યવિરતિ કરીને, ઇરિયાવહિ પડિક્કમીને સારી રીતે પડિલેહણ કરેલી અને સારી રીતે પ્રમાર્જન કરેલી એવી ઉચિત જગ્યાએ રહીને ૪ અમુક શ્રાવકો પઠન કરે છે. અમુક ગુણન કરે છે. અમુક ગુણન કરનારાઓને સાંભળે છે. અમુક ક્ષણભંગુર = અનિત્ય વગેરે ભાવનાઓને ભાવે છે. પા. અન્યોએ સામાયિક કર્યું છે. અન્યો પરિપૂર્ણ પૌષધમાં અભિરત
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy