SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ४४५ सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ निरूवियव्वो, सुहासुहो वत्थुपरिणामो ॥३॥ अणुरूविय परिणामा, सहस च्चिय जे नरा पयर्टीति । न हु ताण कज्जसिद्धी, अह होइ न सुंदरा होइ ॥४॥ सयणकुडुंबयकज्जे, पावं जो कुणइ मोहिओ संतो । सो भुंजइ तस्स फलं, सेसजणा भक्खगा चेव ॥५॥ आसण्णसिद्धियाणं, उत्तमपुरिसाण धम्मवंताण । परिणामसुहे सुद्धे, धम्मे च्चिय आयरो होइ ॥६॥" एवं विसेसेणं कया सूरीहि धम्मदेसणा । ते वि कयत्थमत्ताणयं मण्णमाणा वंदिऊण आयरियं गया सट्ठाणं । – સંબોધોપનિષદ શુભ-અશુભ એવા વસ્તુ પરિણામનું નિરૂપણ અવશ્ય કરવું જોઇએ. ૩. જે નરો પરિણામનો વિચાર કર્યા વિના જ સહસા પ્રવૃત્તિ કરે છે, તેમને કાર્યની સિદ્ધિ થતી નથી, અને જો થાય, તો તે સુંદર થતી નથી. /૪ જે મોહથી મોહિત થઈને સ્વજન-કુટુંબ વગેરે માટે પાપ કરે છે, તે પાપનું ફળ તે ભોગવે છે, બાકીના લોકો તો માત્ર ભક્ષક જ છે. //પા જેઓ નિકટના ભવિષ્યમાં સિદ્ધ થવાના હોય એવા ધર્મવંત ઉત્તમ પુરુષોને જે પરિણામથી શુભ હોય એવા શુદ્ધ ધર્મમાં જ આદર હોય છે. આ રીતે આચાર્ય ભગવંતે વિશેષથી ધર્મદેશના કરી.
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy