SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સખ્યોતિ : ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૪૨ उवहिं पडिलेहिय तो पोसहे ठाउं थंडिल्लपेहणाइ सव्वं करेइ । नवरं जाव दिवससेसं रत्तिं वा पज्जुवासामि त्ति उच्चरइ । पभाए पुण जाव अहोरत्तं दिवसं वा पज्जुवासामि त्ति उच्चरइ।" तदेवमष्टप्रहरप्रमाणपोषधविधिः समासेन भणितः । तस्य पोषधस्य यो विधिरुक्तलक्षणस्तस्मिन् अप्रमत्तः प्रमादरहितः । यत्समये यद्विधेयं तद्विदधत् सन् श्रावकः 'शुभान्' परत्रहितकारिणो 'भावान्' परिणामान् 'पोषयति' पुष्टि नयति, अशुभांश्च भावान् 'क्षपयति' दूरीकरोति । नात्र शुभभावपोषणाशुभभावक्षपणे 'सन्देहः' द्वापरः । तथा – સંબોધોપનિષદ્ – જે રાત્રિપૌષધ લે, તે સઝાય કરીને, ઉપધિપડિલેહણ કરીને, પોસહ ઠાઉં – અંડિલ પડિલેહણ વગેરે સર્વ કરે છે. માત્ર “જાવ દિવસસેસ રત્તિ વા પíવાસામિ' એમ ઉચ્ચાર કરે. પ્રભાતે “જાવ અહોરરં દિવસે વા પજુવાસામિ' એમ ઉચ્ચારે છે. આ રીતે આઠ પ્રહરના પૌષધનો વિધિ સંક્ષેપથી કહ્યો. તે પૌષધની જે હમણા કહેલા સ્વરૂપની વિધિ છે, તેમાં અપ્રમત્ત = પ્રમાદરહિત. પૌષધમાં જે સમયે જે કરવા યોગ્ય હોય, તે કરતો શ્રાવક શુભ = પરલોકમાં હિતકારક ભાવોને = પરિણામોને પોષે છે = પુષ્ટિ પમાડે છે. અને અશુભ ભાવોને ખપાવે છે = દૂર કરે છે. અહીં = શુભભાવપોષણ
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy