SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર ગાથા-૭૪ - પૌષધનું ફળ સોળસપ્તતિઃ कंबलवत्थाइ, अवरण्हे पुण वत्थकंबला पडिलेहेइ । तओ पोसहसालं पमज्जिय कज्जयं विहीए परिट्ठविय इरियं पडिक्कमिय सज्झायं संदिसाविय गुणणपढणपुत्थयवायणवक्खाणसवणाइ करेइ । तओ जयाए पउणपोरिसीए खमासमणदुगेण पडिलेहणं संदिसाविय मुहपोत्तिं पडिलेहिय भोयणपाणभायणाइं पडिलेहेइ । तओ पुणो सज्झायं करेइ । जाव कालवेला ताहे आवस्सियापुव्वं चेईहरे गंतुं देवे वंदेइ । उवहाणवाही पुण पंचहिं सक्कत्थएहिं देवे वंदइ । तओ जइ - સંબોધોપનિષદ્ - પડિલેહણ કરે. અપરાનના પડિલેહણમાં વસ્ત્ર, કામળીનું પડિલેહણ કરે છે. પછી પૌષધશાળાને પ્રમાને, વિધિથી કાજો પરઠવીને, ઇરિયાવહિ પડિક્કમીને સઝાય સંદિસામિ ઇત્યાદિ આદેશ માંગીને ગુણન-પઠન-પુસ્તકવાંચન-વ્યાખ્યાનશ્રાવણ વગેરે કરે છે. પછી પ્રગુણ (બહુપ્રતિપૂર્ણ) પોરિસિ થતા બે ખમાસમણા દ્વારા પડિલેહણ સંદિસાવેમિ ઈત્યાદિ આદેશ માંગીને મુહપત્તિનું પડિલેહણ કરીને ભોજન-પાણીના ભાજનોનું પડિલેહણ કરે પછી ફરીથી સઝાય કરે છે, તે કાળ વેળા સુધી, કાળવેળાએ આવહિ પૂર્વક જિનાલયમાં જઈને દેવવંદન
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy