SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ ગાથા-૭૪ - પૌષધનું ફળ ક્વોથસપ્તતિઃ कान्तरमपि श्रीमद्विपाकाङ्गान्तर्गतसुबाहुचरित्रे नन्दमणिकारवृत्तादौ च दिनत्रयस्य श्रीशान्तिनाथचरित्रान्तर्गतविजयनृपचरित्रे दिनसप्तकस्य च पौषधव्रतानुष्ठानदर्शनाद् व्यक्तमेव दृश्यते । अत्रार्थे वाचोयुक्तिरपि बलीयसी-यत्पर्वस्विव दिवसान्तरेऽपि सावद्यव्यापारप्रत्याख्यानेन किं विरतिर्न जायते ? विरतिश्च मोक्ष – સંબોધોપનિષદ્ – દિવસોમાં પૌષધનો નિષેધ સિદ્ધ થઈ શકે. પણ પ્રસ્તુતમાં બાધક તો કોઈ છે જ નહીં અને ઉલ્ટ સાધક = તત્ત્વાર્થભાષ્ય અને તેની વૃત્તિ જણાવ્યા છે. આ વિષયમાં અન્ય પણ સાધક દેખાય છે- શ્રીવિપાકસૂત્રમાં રહેલા સુબાહુચરિત્રમાં અને નંદમણિયારનો ચરિત્રમાં ત્રણ દિવસનું પૌષધવ્રતનું અનુષ્ઠાન જોવા મળે છે. અને શ્રી શાંતિનાથ ચરિત્રમાં રહેલા વિજયરાજાના ચરિત્રમાં સાત દિવસના પૌષધવ્રતનું અનુષ્ઠાન પણ દેખાય છે. આ રીતે અન્ય સાધક પણ સ્પષ્ટ જ જણાય છે. જો પર્વ સિવાયના દિવસોમાં = આઠમ વગેરે તિથિ સિવાયના દિવસોમાં પૌષધનો નિષેધ હોય, તો આ ત્રણ અને સાત દિવસોના પૌષધવ્રતની સંગતિ જ ન થાય. વળી આ અર્થને સિદ્ધ કરવામાં પ્રબળ વચનયુક્તિ પણ છે કે - જેમ પર્વદિનોમાં સાવદ્યપ્રવૃત્તિનો ત્યાગ કરાય છે, તેમ અન્ય દિવસમાં પણ સાવદ્યપ્રવૃત્તિનો ત્યાગ કરવાથી
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy