________________
४१६
ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ
सम्बोधसप्ततिः
होऊण तओ चुओ बारसमो अममणामा अरहा भविस्सइ ॥ " इतिकथनाच्च तद्भवात्तृतीये भवे तद्बद्धमवसीयते । तथा श्रीरत्नसञ्चयप्रकरणेऽपि - " नरयाउनरभवंमि य, देवो होऊण पंचमे कप्पे । तत्तो चुओ समाणो, बारसमो अममतित्थयरो ॥१॥" इत्येवं विसंवादे आपन्ने तत्त्वं पुनर्बहुश्रुताः केवलिनो વા વિખ્તીતિ શા
साधवश्च वन्दिताः सन्तः श्रोतॄणां भव्यत्वमाकलय्याऽणुव्रतादिफलं प्रतिपादयन्तः पौषधफलमपि दर्शयन्तीति तदेवाह - · સંબોધોપનિષદ્
મોટા થઇને માંડલિક રાજા થશે, પછી દીક્ષા લઇને તીર્થંકર નામકર્મ બાંધશે. પછી બ્રહ્મલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે, ત્યાંથી ચ્યવીને બારમા અમમ નામના અરિહંત થશે (વસુદેવહિંડી).
આવું કહ્યું હોવાથી કૃષ્ણ વાસુદેવ તે ભવથી ત્રીજા ભવમાં તીર્થંકરનામકર્મ બાંધે છે, એવું જણાય છે. તથા શ્રી રત્નસંચય પ્રકરણમાં પણ કહ્યું છે કે - નરકાયુષ્ય અને મનુષ્યભવમાં પાંચમા લ્પમાં દેવ થઇને, ત્યાંથી ચ્યવીને બારમા અમમ નામના તીર્થંકર થશે. ॥૧॥
આ રીતે ઉપરોક્ત ગ્રંથમાં ભિન્ન ભિન્ન વાત કહી છે, તેથી પ્રસ્તુતમાં બહુશ્રુતો કે કેવળીઓ તત્ત્વ જાણે છે. II૭૩
સાધુઓને વંદન કરાય ત્યારે તેઓ તે વંદનકારક શ્રોતાઓના ભવ્યત્વને જાણીને અણુવ્રત વગેરેના ફળનું