SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ લખ્યોથસપ્તતિઃ III મમવન્દ્ર નવમો, 'વસુબ્રેવશ વીર્યવાન ” રૂતિ | तत्कुले शौर्याद्यतिशयेन सिंह इव दशार्हसिंहः । यद्वा दशा) वसुदेवस्तस्यापत्यं दाशार्हः, 'ऋषिवृष्ट्यन्धक' इत्यण् । दशार्ह एव वा दाशार्हः, 'प्रज्ञाद्यण' प्राकृत्वादीर्घलोपः । “नीया लोवमभूया य, आणिया दीहबिंदुदुब्भावा । अत्थं वहति तं चिय, जो एसिं पुव्वनिद्दिट्ठो ॥१॥" इतिवचनात् । अत एव – સંબોધોપનિષદ્ - ધરણ, પૂરણ તથા અભિચન્દ્ર અને વીર એવા વસુદેવ. તેમના કુળમાં શૂરવીરતાના પ્રકર્ષથી સિંહ જેવા = દશાસિંહ. અથવા તો દશાઈ = વસુદેવ, તેમનું સંતાન = દાશાહ, અહીં ઋષિ-વૃષ્ટિ-અન્ધક (લોકપ્રકાશ ૩૩/૩૭૨-૩૭૩) (સિદ્ધહેમ, ૬-૧-૬૧) આ અનુશાસનથી અણુ પ્રત્યય લાગ્યો છે. અથવા તો જે દશા છે, તે જ દશા છે. તેમાં પ્રજ્ઞા આદિને લાગતો અણુ (સિદ્ધહેમ, ૭-૨-૧૬૫) પ્રત્યય લાગ્યો છે. પ્રાકૃત હોવાથી દસાર અહીં દીર્ઘ = “આ કારનો લોપ થયો છે. એવું વચન છે કે દીર્ઘત્વ, અનુસ્વાર અને ન દ્વિરુક્તિ હોવા છતાં કર્યા ન હોય અને હોવા છતાં મૂક્યા હોય તો તેમનો તે જ અર્થ થાય છે, કે જે અર્થ પૂર્વનિર્દિષ્ટ હોય છે. (અર્થથી ચૈત્યવંદન મહાભાષ્ય ૬૯૧) આ વચનથી ઉક્ત પ્રયોગ સિદ્ધ થાય છે. આ જ કારણથી જે ક્યાંક ૨. નીતા નો નમૂતાશ્ચ માનીતા તીર્ઘ-વિત્-દિÍવાઃ | अर्थं वहन्ति तमेव यस्तेषां पूर्वनिर्दिष्टः ॥
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy