________________
पनानाम
સમ્બોથડૂતિઃ ગાથા-૭૦-પૂજાપ્રણિધાન વિષે દુર્ગતાનારી દષ્ટાન્ત રૂ?? प्रणिधानमाहसुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । 'पूयापणिहाणेणं, उपन्ना तियसलोगंमि ॥७०॥
व्याख्या - 'सुव्वइ' इति, श्रूयते श्रीजिनागमे जिनपूजाधिकारे, किं तत् ? इत्याह - 'दुर्गतनारी' दरिद्रस्त्री 'जगद्गुरोः' त्रिभुवनतत्त्वोपदेष्टुः श्रीजिनस्य 'सिन्दुवारकुसुमैः' निर्गुण्डीपुष्पैः कृत्वा 'पूजाप्रणिधानेन' पूजायां यत्प्रणिधानं कायमनोवचनानाम
- સંબોધોપનિષદ્ આવે, તો તે બોધિલાભનું કારણ થાય છે, માટે જિનપૂજાના પ્રણિધાનનું નિરૂપણ કરે છે –
સંભળાય છે (ક) ગરીબ સ્ત્રી નિર્ગુડીના ફૂલોથી જગદ્ગુરુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ. il૭૭ll (પચ્ચાશક ૧૯૩, ઉપદેશપદ ૧૦૨૦) - શ્રી જિનાગમમાં જિનપૂજાના અધિકારમાં એવું સંભળાય છે, શું છે ? એ કહે છે - દુર્ગતનારી = દરિદ્ર સ્ત્રી, જગદ્ગુરુની = ત્રણે ભુવનના તત્ત્વના ઉપદેશક એવા શ્રીજિનની, સિન્દુવાર-કુસુમોથી = નિર્ગુડી વનસ્પતિના પુષ્પોથી પૂજા કરવાના પ્રણિધાનથી = પૂજામાં જે પ્રણિધાન = અશુભ
૨. તા.૫.૨ – તુષારૂનારી | ૨. . - પૂનાપમાર્દિ |