SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્વોઇસપ્તત્તિ: ગાથા-૬૮ - દેવદ્રવ્યભક્ષકની ઉપેક્ષા દોષકારક રૂશ્ व्रजेत् ॥१॥ प्रभास्वे मा मतिं कुर्यात्प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति, प्रभादग्धो न जीवति ॥२॥ प्रभास्वं ब्रह्महत्या च दरिद्रस्य च यद्धनम् । गुरुपत्नी देवद्रव्यं, स्वर्गस्थमपि पातयेत् ||३||" ॥६७॥ अथ भक्षणवदुपेक्षापि दोषायैवेति तामनर्थहेतुत्वेनाहभक्खेइ जो उवक्खेइ, जिणदव्वं तु सुसावओ । · સંબોધોપનિષદ્ કરાય, તે ધન તેના કુળના નાશ માટે થાય છે, અને તે વ્યક્તિ મરીને પણ નરકમાં જાય છે. ।૧।। કંઠે પ્રાણ આવી જાય, તો ય દેવદ્રવ્યની ઇચ્છા ન કરવી. અગ્નિથી બળી જાય તેઓ પ્રરોહણ = સંજીવન પામે છે. પણ દેવદ્રવ્યના ભક્ષણના દોષથી ભસ્મીભૂત થયેલી વ્યક્તિ જીવતી નથી. ॥૨॥ ચૈત્યદ્રવ્યનું ભક્ષણ (?), બ્રહ્મહત્યા, ગરીબના ધનની ચોરી, ગુરુપત્નીગમન અને દેવદ્રવ્યનું ભક્ષણ, આ પાપો એવા ભયંકર છે કે સ્વર્ગમાં બેઠેલા દેવતાઓ આવા પાપો કરે, તો તેમનું પણ અધઃપતન થાય. ॥૩॥૬॥ દેવદ્રવ્યના ભક્ષણની જેમ દેવદ્રવ્યભક્ષકની ઉપેક્ષા પણ દોષકારક જ છે. માટે ઉપેક્ષા પણ અનર્થનું કારણ છે, તે જણાવે છે - જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે, (તેની) જે સુશ્રાવક ઉપેક્ષા
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy