SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્પોસિપ્તતિઃ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર રૂ૮૭ जिनद्रव्यवर्धकरक्षकयोर्यत्फलं तदुक्तम् । अथ जिनद्रव्यभक्षकस्य यत्फलं तदाहजिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं। भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ॥६७॥ व्याख्या- निगदसिद्धैव, नवरं जिनद्रव्यं भक्षयन् मौढ्यादेवद्रव्योपभोगं कुर्वन् जीवोऽनन्तसंसारिको भवति, अनन्तान् भवान् यावद् भ्रमति दुर्लभबोधिको भवतीत्यर्थः । अतश्चैत्यद्रव्यं न भक्षणीयम् । यश्च भक्षयेत् स सङ्काशादि – સંબોધોપનિષદ્ - જિનદ્રવ્યના વર્ધક અને તેના રક્ષકને જે ફળ મળે છે, તે કહ્યું, હવે જિનદ્રવ્યના ભક્ષકને જે ફળ મળે છે, તે કહે છે જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા, જ્ઞાનદર્શનગુણોના પ્રભાવક એવા જિનદ્રવ્યનું ભક્ષણ કરનાર અનંતસંસારી થાય છે. /૬૭ી વિચારસાર ૬૫૬, દ્રવ્યસપ્તતિકા ૨૪, ઉપદેશપદ ૪૧૮, સંબોધ પ્રકરણ ૯૯, શ્રાદ્ધદિનકૃત્ય ૧૪૩, દર્શનશુદ્ધિપ્રકરણ ૫૯) આ ગાથાની વ્યાખ્યા શબ્દથી જ સમજાઈ જાય છે. માત્ર જિનદ્રવ્યનું ભક્ષણ કરતો = મૂઢતાથી દેવદ્રવ્યનો ઉપભોગ કરતો જીવ અનંતસંસારી થાય છે = દુર્લભબોધિ થાય છે. માટે ચૈત્યદ્રવ્યનું ભક્ષણ ન કરવું જોઇએ. જે ભક્ષણ કરે તે
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy