SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સન્ડ્રોધસપ્તતિઃ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું રૂ૮૧ સુસીના નાસયા રા” देवद्रव्यवत्साधारणद्रव्यमपि वर्धनीयमेव, देवद्रव्यसाधारणद्रव्ययोहि वर्धनादौ शास्त्रे तुल्यत्वश्रुतेः, तथा चोक्तम्-"देवस्सं नाणदव्वं च, साधारणधणं तहा । सावएहिं तिहा काउं, नेयव्वं बुड्डिमायरा ॥१॥" तथा-"चेइयदव्वं साहारणं च जो दुहइ मोहियमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए સંબોધોપનિષ – થાય છે, શૂરવીર, બુદ્ધિશાળી, સર્વલક્ષણસંપન્ન, સુશીલ અને જનસંમત થાય છે. તેરો (દ્રવ્યસપ્તતિકા ૨૧-૨૨) દેવદ્રવ્યની જેમ સાધારણ દ્રવ્યની પણ વૃદ્ધિ કરવી જ જોઇએ. કારણ કે દેવદ્રવ્ય-સાધારણદ્રવ્યની વૃદ્ધિ વગેરેની બાબતમાં શાસ્ત્રમાં તુલ્યપણે કહ્યું છે. તે પ્રમાણે કહ્યું પણ છે – શ્રાવકોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય એમ ત્રણે પ્રકારે કરીને આદરથી તેની વૃદ્ધિ કરવી. //// (વ્યવહારકુલકમ્ ૨૯) તથા - જે મોહિતમતિ ચૈત્યદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું ભક્ષણ કરે છે, તે ધર્મને જાણતો પણ નથી, અથવા તો તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે. ૧ (સંવેગરંગશાળા ૯૩૨૩, વિચારસાર ૬૪૪, દ્રવ્યસપ્તતિકા ૧૪, દર્શનશુદ્ધિપ્રકરણ પ૬, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૬, ઉપદેશપદ ૪૧૪, સંબોધ પ્રકરણ ૧૦૭, પુષ્પમાલા ૪૫૨) (અહીં ધર્મને જાણતો પણ નથી, એવું કહેવા દ્વારા તે મહાપાપી અનાર્ય જેવો છે, તેનામાં ધર્મનું આચરણ તો
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy