SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ સન્વોઈસપ્તતિઃ ण्याङ्गनादस्युद्यूतकृत्पारदारिकः । द्वारपालश्च कौलश्च, सप्तासत्यस्य मन्दिरम् ॥१॥" ननु पित्राद्यनुज्ञया परिणीतेषु स्वदारेषु मैथुनसेवाहेवाकिनोऽपि कथं तृतीयव्रतभङ्गः ? इत्याह'तित्थयरेति' अब्रह्मसेवायां तीर्थकरस्वामिप्रमुखादत्तमपि भवेत्, तत्र तीर्थकरादत्तं मोक्षपथप्रवृत्तानां सर्वथा मैथुननिषेधात् । स्वामी मण्डलाधिपतिस्तेनाप्यदत्तमननुज्ञातम्, प्रमुखशब्देन जीवादत्तं च ग्राह्यम्, यदागमः-"सामीजीवादत्तं, तित्थयरेहिं तहेव य – સંબોધોપનિષદ (૨) વેશ્યા (૩) ચોર (૪) જુગારી (૫) પરદારાસવી (૬) દ્વારપાળ અને (૭) નાસ્તિક. ૧ શંકા - જે પિતા વગેરેની અનુજ્ઞાથી પરિણીત એવી પોતાની પત્નીઓ સાથે મૈથુનસેવન કરે છે, તેને તૃતીય વ્રતનો ભંગ કેમ થાય ? સમાધાન - આના જ જવાબમાં તીર્થકર ઇત્યાદિ કહ્યું છે - અબ્રહ્મસેવન કરવામાં તીર્થકર, સ્વામિ વગેરે થકી અદત્તનો દોષ પણ લાગે. તેમાં – મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત જીવોને તીર્થકરોએ મૈથુનનો સર્વથા નિષેધ કર્યો હોવાથી તીર્થંકર અદત્ત લાગે. સ્વામી = મંડલાધિપતિ (માંડલિક રાજા ?), તેના વડે પણ અદત્ત છે = અનનુજ્ઞાત છે. (૧) “પ્રમુખ” શબ્દથી જીવઅદત્તા સમજવું. કારણ કે મૈથુનસેવનમાં જે જીવોની વિરાધના થાય છે, તે જીવોએ પોતાના પ્રાણ લેવાની અનુજ્ઞા આપી નથી. કારણ કે એવો સિદ્ધાંત છે કે – સ્વામિ-જીવ-અદત્ત, તીર્થકર
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy