SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સક્વોત્તતિ: ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂલ निरस्यन्नाह-'तीर्थकरेण' अर्हता सर्वास्रवद्वारकारणविदा एतदिति गम्यम्, 'भणितं' प्रतिपादितमनेकसुरासुरनरसमक्षम्, तच्चेत्यध्याहार्य व्याख्येयम् । तच्च भगवदुक्तं 'प्रत्यनेन' महतोद्यमेन श्रद्धातव्यमवितथमेतदिति, न च तत्र शङ्कापिशाचिकावकाशो देय इति भावः । शुक्रशोणितसम्भवास्तु गर्भजपञ्चेन्द्रिया इमे"पंचिंदिया मणुस्सा, एगनरभुत्तनारिगभंमि । उक्कोसं नव लक्खा, जायंती एगहेलाए ॥१॥ नवलक्खाणं मज्झे, जायइ इक्कस्स दुन्न व समत्ती । सेसा पुण एमेव य, विलयं વનંતિ મેવ રા” દ્રા अथासङ्ख्यातानसञ्जिनः स्त्रीपुंससंयोगजान् – સંબોધોપનિષદ્ = સર્વ આશ્રવદ્વારોના કારણના જાણકાર એવા અરિહંતે આ કહ્યું છે = અનેક સુર-અસુર-નરોની સમક્ષ પ્રતિપાદિત કર્યું છે. ભગવાને કહેલી તે વાતની પ્રયત્નથી = મોટા ઉદ્યમથી શ્રદ્ધા કરવી જોઇએ, કે તે સત્ય છે. તે વાતમાં શંકારૂપી પિશાચીને અવકાશ ન દેવો જોઇએ એવો અહીં ભાવ છે. સ્ત્રીની યોનિમાં શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થતા ગર્ભજ પંચેન્દ્રિય જીવો આ પ્રમાણે છે – એક નર ભોગવેલી નારીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી નવ લાખ પંચેન્દ્રિય મનુષ્યો એક સાથે થાય છે. //લા (ગાથાસહસ્ત્રી ૩૩૧) તે નવલાખમાંથી એક કે બેની નિષ્પત્તિ થાય છે. બાકીના તો એમ ને એમ વિનાશ પામે છે. તેરા (ગાથાસહસ્ત્રી ૩૩૨) ૬રા.
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy