SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા प्रासुकमेवाचेतनमेव, उपलक्षणत्वादस्यैषणीयं चाहारमशनादिकं गृह्णातीति । ज्ञातयो हि स्नेहादनेषणीयं भक्तादि कुर्वन्ति, आग्रहेण च तद्ग्राहयितुमिच्छन्ति, अनुवर्तनीयाश्च ते प्रायो भवन्तीति तद्ग्रहणं सम्भाव्यते तथाऽपि तदसौ न गृह्णातीति भावः । इह चोत्तरासु सप्तसु प्रतिमास्वावश्यकचूर्ण्य प्रकारान्तरमपि दृश्यते। તથા ‘રામત્તરિન્ના’ કૃતિ પશ્વમી । ‘સત્તત્તાહારરિત્રાળુ' इति षष्ठी । 'दिया ब्रह्मचारी राओ परिमाणकडा' इति सप्तमी । સંબોધોપનિષદ્ ३५५ જેમ સાધુ પ્રાસુક અને એષણીય આહાર = અશન વગેરેનું ગ્રહણ કરે છે, તેમ તે પણ શ્રમણભૂત પ્રતિમાને સ્વીકા૨ના૨ પ્રાસુક જ = અચિત્ત જ, ઉપલક્ષણથી એષણીય, આહાર = અશન વગેરેનું ગ્રહણ કરે છે. સ્વજનો સ્નેહથી અનેષણીય ભોજન વગેરે કરે છે, અને આગ્રહથી તેવું ભોજન આપવા ઇચ્છે છે. અને સ્વજનોની વાત પ્રાયઃ માનવી પડે છે, માટે તેનું ગ્રહણ સંભવે છે, છતાં પણ તે શ્રાવક તેવું ભોજન ન લે તેવો અહીં ભાવ છે. અહીં છેલ્લી સાત પ્રતિમામાં આવશ્યકચૂર્ણિમાં અન્ય પ્રકાર પણ જોવા મળે છે. તે આ પ્રમાણે - રાત્રિભોજનપરિશાત એ પાંચમી, સચિત્તાહારપરિજ્ઞાત એ છઠ્ઠી, દિવસે બ્રહ્મચારી રાત્રે પરિમાણકૃત એ સાતમી,
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy