SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ३५१ ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા सावद्यव्यापारकारणमित्यपिशब्दार्थः । 'सो होइ उ' इति स पुनर्दशमप्रतिमाप्रतिपत्ता कश्चित् क्षुरमुण्डितमस्तको भवति । ‘સિહિતિ’કૃતિ શિવાં વા શિરસિ જોપિ ધારયતીતિ। તથા"जं निहियमत्थजायं, पुच्छंत सुयाण नवरि सो तत्थ । जइ जाणइ तो साहइ, अह नवि तो बेइ नवि याणे ||१|| नवरं केवलं स श्रावकस्तस्यां दशमप्रतिमायां स्थितो यन्निहितं भूम्यादौ क्षिप्तमर्थजातं द्रव्यं सुवर्णादिकं तत्पृच्छतां सुतानां पुत्राणां उपलक्षणत्वाद् भ्रात्रादीनां च यदि जानाति ततः कथयति, સંબોધોપનિષદ્ - સંસ્કૃત કરેલું = રાંધવા વગેરે દ્વારા સંસ્કાર યુક્ત બનાવાયેલું. આવા સ્વરૂપનું ભોજન પણ ઓદન વગેરે ન જ જમે, તે સિવાયના સાવદ્ય વ્યાપાર કરાવવાની વાત તો જવા જ દો, એવો ‘અપિ’ શબ્દનો અર્થ છે. વળી તે દશમી પ્રતિમાને સ્વીકારનાર, કોઇ અસ્ત્રાથી મુંડિત મસ્તકવાળા હોય. અથવા કોઇ શિખા = ચોટલી ધારણ કરે છે. તથા - = - માત્ર તે તેના દીકરાઓ પૂછે ત્યારે દાટેલું ધન જાણતા હોય તો કહે, અને જો ન જાણતા હોય, તો કહે કે નથી જાણતો. ॥૧॥ (પંચાશક ૯-૩૩, પ્રવચનસારોદ્ધાર ૯૯૨) માત્ર તે = શ્રાવક તેમાં = દશમી પ્રતિમામાં રહેલો, જે નિહિત = ભૂમિ વગેરેમાં રાખેલું ધન = સુવર્ણ વગેરે દ્રવ્ય હોય, તેના વિષે પૃચ્છા કરતા પુત્રોને = દીકરાઓને, અને ઉપલક્ષણથી ભાઇ વગેરેને જો જાણતા હોય તો કહે, કારણ
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy