SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસપ્તતિઃ ગાથા-૪૮ - ઉત્સુત્ર ર૧૨ तपो महाकष्टम् । अल्पोपकरणसन्धारणं च तच्छुद्धता चैव ॥२॥" इत्यादिरूपं 'कुर्वन्ति' विदधति । तथाऽऽत्मानं दमयन्ति, इन्द्रियनोइन्द्रियदमेन । तथा 'अर्थ' द्रव्यम्-"छेओ भेओ वसणं, आयासकिलेसभयविवागो य । मरणं धम्मब्भंसो, अरई अत्थाउ सव्वाइं ॥१॥" इत्यादि ज्ञात्वा 'त्यजन्ति' जहति 'धर्मार्थिनः' सुकृतेप्सवः, परमेकं न त्यजन्ति, अज्ञानाद्गुरुनियोगाद्वा, यतः-"सम्मट्टिी जीवो, उवइटुं पवयणं पि सद्दहइ। सदहइ य असब्भावं, अणभोगा गुरुनियोगा वा ॥१॥" किं સંબોધોપનિષદ્ ઉપકરણ ધારણ કરવું, અને તેની શુદ્ધતા રાખવી. //રા. ઇત્યાદિરૂપ કષ્ટ કરે છે. તથા ઇન્દ્રિયો અને મનને દમવા વડે પોતાનું દમન કરે છે, તથા અર્થ = ધન. ધર્માર્થીઓ જાણે છે કે – અર્થ એ સર્વ અનર્થોનું મૂળ છે. તેનાથી છેદન, ભેદન, આપત્તિ, આયાસ, ક્લેશ અને ભયનો વિપાક થાય છે. મરણ અને ધર્મબંશ પણ થાય છે, ઉદ્વેગ સંતાપ વગેરે સહન કરવા પડે છે. તેના ઉપદેશમાલા પ૦) ઇત્યાદિ જાણીને ધર્માર્થીઓ = પુણ્યના અભિલાષકો ધનનો ત્યાગ કરે છે. પણ એકને છોડતા નથી, તે ન છોડવાનું કારણ અજ્ઞાન અથવા ગુરુનિયોગ હોય છે. કારણ કે કહ્યું છે કે – સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ એવા પ્રવચનની પણ શ્રદ્ધા કરે છે. અને અજ્ઞાનથી કે ગુરુનિયોગથી અસભૂત પદાર્થની પણ શ્રદ્ધા કરે છે તેના તે એક શું છે ? તે કહે છે – ઉત્સુત્રવિષલવ
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy