SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂ૪૨ व्यापारयतः प्राणिहिंसा तदवस्थैव, सत्यम्, किन्तु या सर्वथैव स्वयमारम्भाणां करणतः परैश्च कारणत उभयजन्या हिंसा, सा स्वयमकरणतः तावत्परिहतैव । यतः स्वल्पोऽपि आरम्भः परिहीयमाणः प्रोज्जृम्भमाणमहाव्याधेः स्तोकतरस्तोकतमक्षय इव हित एव भवति । एषा पुनर्नवमी प्रेष्यारम्भवर्जनप्रतिमा भवति, यस्यां नव मासान् यावत्पुत्रभ्रातृप्रभृतिषु न्यस्तसमस्तकुटुम्बादिकार्यभारतया धनधान्यादिपरिग्रहेष्वल्पाभिष्वङ्गतया च प्रेष्यैरपि कर्मकरादिभिरप्यास्तां स्वयमारम्भान् सपापव्यापारान् महतः સંબોધોપનિષદ્ પ્રવૃત્તિ કરાવે, તો જીવહિંસાનો દોષ તો તેવોને તેવો ઊભો જ રહે છે. સમાધાન - તમારી વાત સાચી છે. પણ જે સર્વથા જ સ્વયં આરંભો કરવાથી તથા બીજા દ્વારા કરાવવાથી જે ઉભયજનિત હિંસા છે, તેનો તો પોતે ન કરવાથી પરિવાર થઈ જ ગયો છે. કારણ કે જેમ મોટો રોગ પ્રગટ થતો હોય, તેનો થોડો હજી થોડો ક્ષય થાય એ હિતકારક જ છે, તેમ થોડો આરંભ પણ ઓછો થાય એ હિતકારક જ છે. વળી આ નવમી પ્રેપ્યારંભવર્જન નામની પ્રતિમા છે, કે જેમાં નવ મહિના સુધી પુત્ર, ભાઈ વગેરે ને સમસ્ત કુટુંબ વગેરેની જવાબદારી સોંપી દેવાય છે અને ધન-ધાન્ય વગેરે પરિગ્રહોમાં અલ્પ આસક્તિ હોવાથી કર્મકર વગેરે દ્વારા આરંભ
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy