SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા सम्बोधसप्ततिः करणं तृतीया प्रतिमेति । तथा चतुर्थी पौषधप्रतिमा, यस्यां चतुर्दश्यष्टम्यादिषु दिवसेषु चतुर्दश्यष्टम्यमावास्यापौर्णमासीषु पर्वतिथिषु च चतुर्विधमप्याहारशरीरसत्काराब्रह्मचर्यव्यापारपरिवर्जनरूपं पौषधं परिपूर्णम्, न पुनरन्यतरेणापि प्रकारेण परिहीणं सम्यगागमोक्तविधिना स प्रतिमाप्रतिपत्ता तुशब्दस्यावસંબોધોપનિષદ્ , જે દર્શનવ્રતથી યુક્ત છે, તે પ્રતિદિન સવાર-સાંજ સામાયિક કરે તે ત્રીજી પ્રતિમા છે. - તથા ચોથી પૌષધપ્રતિમા, જેમાં ચૌદશ-આઠમ વગેરે દિવસોમાં = ચૌદશ-આઠમ-અમાસ-પૂનમ તથા પર્વતિથિઓમાં ચતુર્વિધ = આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારના પરિવર્જનરૂપ પરિપૂર્ણ પૌષધ, એક પણ પ્રકારે હીન નહીં એવો. (અહીં આહારના સંપૂર્ણત્યાગરૂપ સર્વ આહારપૌષધ ઉપવાસ, અને આહારના દેશથી ત્યાગરૂપ દેશ આહારપૌષધ એકાસણું/નીવિ/આયંબિલ એમ અર્થ સમજવો, બંનેમાં આહા૨વર્જનરૂપ આહારપૌષધ તો છે જ. માટે ઉપવાસ વિના પૌષધ ન થઇ શકે તેવું નથી. વળી પૌષધધારી શ્રાવક ઘરે જઇને વાપરે અથવા તો સંકેતિત સ્વજનો દ્વારા પૌષધશાળામાં લાવેલું વાપરે, પણ ભિક્ષાચર્યા ન કરે ઇત્યાદિ શાસ્ત્રપાઠો પણ જોવા મળે છે, માટે પૌષધમાં દેશ આહારપૌષધ શાસ્ત્રસિદ્ધ છે.) સમ્યક્=આગમમાં કહેલી = =
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy