SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૯ - પાર્થસ્થાદિ અવંદનીય ૭૧ णाणे णाणायारं, जो उ विराधेति कालमाईयं । दंसणि दंसणयारं, चरणकुसीलो इमो होइ ॥२॥ कोउयभूईकम्मे, पसिणापसिणे णिमित्तमाजीवे । कक्ककुरुए य लक्खण, उवजीवइ विज्जमंतादी ॥३॥ सोभग्गादिणिमित्तं, परेसि न्हवणाइ कोउयं भणितं । जरियादिभूतिदाणं, भूमी(ई) कम्मं विणिद्दिटुं ॥४॥ सुविणगविज्जाकथितं, आइंखणिघंटियाइकथितं वा । जं सीसइ अन्नेसिं, पसिणापसिणं हवति एयं ॥५॥ तीतादिभावकधणं, होइ णिमित्तं इमं तु आजीवं । जाइकुल-सिप्पकम्मे, – સંબોધોપનિષદ્(ગુરુતત્ત્વવિનિશ્ચય ૩૮૭, પ્રવચનસારોદ્ધાર ૧૦૯) જ્ઞાન કુશીલ તે છે કે જે “યોગ્ય કાળે સ્વાધ્યાય કરવો' ઇત્યાદિરૂપ જ્ઞાનાચારની વિરાધના કરે છે. જે દર્શનાચારની વિરાધના કરે, તે દર્શનકુશીલ છે. ચારિત્રકુશીલ આ છે, //રા (પ્રવચન-સારોદ્ધાર ૧૧૦) કે જે કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન-અપ્રશ્ન, નિમિત્ત, આજીવ, માયા, લક્ષણ, વિદ્યા, મંત્ર વગેરેનું ઉપજીવન કરે. Iક કૌતુક = સૌભાગ્યાદિ માટે બીજાનું સ્નાન કરાવવું, ભૂતિકર્મ = જરિકાદિ = તાવ આદિના દર્દીને અભિમંત્રિત રાખનું (3) દાન કરવું //૪ો પ્રશ્નાપ્રશ્ન = સ્વપ્નવિદ્યામાં કહેલુ કે આઇખણિઘંટિકાદિમાં કહેલું જે બીજાને કહેવાય તે. //પી (પ્રવચનસારોદ્ધાર ૧૧૧-૧૧૨-૧૧૩) નિમિત્ત = ભૂતકાળ વગેરેના ભાવોને કહેવા તે. આજીવ આ પ્રમાણે છે – (૧)
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy