SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ગાથા-૯ - પાર્થસ્થાદિ અવંદનીય સબ્લોથપ્તતિઃ एवंविधगुरुगुणविकलाश्च पार्श्वस्थादयो भवन्ति । तानेवावन्द्यत्वेनाहपासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो । अहछंदो वि य एए, अवंदणिज्जा जिणमयंमि ॥९॥ व्याख्या-तत्र ‘पार्श्वस्थः' दर्शनादीनां पार्श्वे तिष्ठतीति पार्श्वस्थः, अथवा मिथ्यात्वादयो बन्धहेतवः पाशाः पाशेषु तिष्ठतीति पाशस्थ:-"सो पासत्थो दुविहो, सव्वे देसे य होइ णायव्वो । सव्वंमि नाणदंसणचरणाणं जो उ पासंमि ॥१॥ - સંબોધોપનિષદ્ - આવા પ્રકારના ગુરુગુણોથી જેઓ રહિત છે. તેઓ પાર્થસ્થ વગેરે છે. માટે તેમને જ અવંદનીયરૂપે કહે છે - પાર્થસ્થ, અવસગ્ન કે કુશીલ હોય, તેમ જ સંસકૃત કેયથાવૃંદ પણ હોય, તેઓ જિનશાસનમાં અવંદનીય છે. લા. (પ્રવચનસારોદ્ધાર ૧૦૩, રત્નસચ્ચય ૧૦૮, વિચારસાર ૭૩૨) તેમાં જે દર્શન-જ્ઞાન-ચારિત્રની પાસે રહે છે – તે ગુણોથી પોતાને ભાવિત કરતો નથી તે પાર્થસ્થ. અથવા તો મિથ્યાત્વ વગેરે જે કર્મબંધના કારણો છે, તે પાશ = બંધન છે. જે તે બંધનોમાં રહે છે તે પાશસ્થ છે. “તે પાર્થસ્થ બે પ્રકારનો જાણવો = (૧) દેશપાર્થસ્થ (૨) સર્વપાર્થસ્થ. તેમાં સર્વપાર્થ તે છે કે જે જ્ઞાન-દર્શન-ચારિત્રની પાસે રહે છે. [૧] દેશપાર્થસ્થ તે છે, કે જે નિષ્કારણ જ શય્યાતરપિંડ, ૨. ર – ૦મયંતિ |
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy