SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ बाधसप्ततिः ६७ सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ रूपाभिर्गुप्तिभिरकुशलनिवृत्तिकुशलप्रवृत्तिरूपाभिर्गुप्ताः, यदुक्तम्"मणगुत्तिमाइयाओ, गुत्तीओ तिन्नि हुति नायव्वा । अकुसलनिवित्तिरूवा, कुसलपवित्तिस्सरूवा य ॥१॥" मनोगुप्त्यादयो मनोगुप्तिवाग्गुप्तिकायगुप्तिलक्षणा गुप्तयस्तिस्रो भवन्ति ज्ञातव्याः, तासां स्वरूपमाह-अकुशलनिवृत्तिरूपा अकुशलानामशोभनानां मनोवचनकायानां निवृत्तिनिरोधस्तद्रूपाः, कुशलप्रवृत्तिस्वरूपाश्च कुशलानां मनोवचनकायानां प्रवृत्तिापारणं तत्स्वरूपास्ता इति । अयमभिप्राय:-इह मनोगुप्तिस्त्रिधा-आर्त સંબોધોપનિષદ્ કુશલપ્રવૃત્તિરૂપ એવી ત્રણ ગુપ્તિઓથી જેઓ ગુપ્ત છે તેવા કારણ કે કહ્યું છે કે- મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓ જાણવી, કે જે અકુશલથી નિવૃત્તિરૂપ અને કુશલમાં પ્રવૃત્તિરૂપ છે. /૧TI (ગાથાસહસી ૩૭૪, ઉપદેશપદ ૬૦૪, પ્રવચનસારોદ્ધાર ૫૯૫, વિચારસાર ૩૧૩). મનોગુપ્તિ વગેરે = મનોગુપ્તિ-વચનગુપ્તિકાયગુપ્તિરૂપ ત્રણ ગુપ્તિઓ સમજવી. તેમનું સ્વરૂપ કહે છે - અકુશલનિવૃત્તિરૂપ = અકુશલ-અસુંદર એવા મન-વચનકાયાની નિવૃત્તિ નિરોધ, તે રૂપ છે. તથા કુશળ પ્રવૃત્તિરૂપ છે. એટલે કે કુશળ એવા મન-વચન-કાયાની પ્રવૃત્તિ = વ્યાપારણ, તે સ્વરૂપની તે ગુપ્તિઓ છે. અહીં અભિપ્રાય આવો છે કે – અહીં જિનશાસનમાં ત્રણ પ્રકારે મનોગુપ્તિ કહી છે – (૧) આર્તરૌદ્રધ્યાનાનુબંધી એવી
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy