SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસતતિ ગાથા-૭-૮ - સુસાધુશરણ દૂધ तथा सिद्धान्तपठनाद्गतेरपि विशेषः सम्पद्यते । यतश्चतुर्दशपूर्वधरस्य लान्तके जघन्यत उपपात उक्तः, यतः-"लंतमि चउदपुव्विस्स" इतिवचनात् । अनधीतसिद्धान्ताश्च देवत्वमुपगता अपि शोचन्ति, यदुक्तं श्रीस्थानाङ्गे-“तिहिं ठाणेहिं देवा परितप्पेज्जा, तंजहा-अहो ! णं मए संते बले संते वीरिए संते पुरिसक्कारपरिक्कमे खेमंसि सुभिक्खंसि आयरियउवज्झाएहिं विज्जमाणेहिं कल्लसरीरेणं नो बहुए सुए अहीए १। अहो ! णं मए इहलोगपडिबद्धेणं परलोगपरंमुहेणं विसयतिसिएणं नो – સંબોધોપનિષદ્ – ઉપશાંતક્રોધ. (સ્થાનાંગસૂત્ર અધ્ય.૩ સૂત્ર ૨૧૭) શાસ્ત્રાભ્યાસ કરવાથી ગતિમાં પણ વૈશિસ્ત્ર પ્રાપ્ત થાય છે. કારણ કે ચૌદપૂર્વીનો જઘન્યથી ઉપપાત લાંતકમાં થાય છે. કારણ કે એવું વચન છે - ચૌદપૂર્વીનો લાંતકમાં (બૃહત્સંગ્રહણી ૧૫૬). અને જેમણે આગમોનો અભ્યાસ નથી કર્યો, તેઓ દેવપણું પામવા છતાં પણ શોક કરે છે. કારણ કે ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે, “ત્રણ (કારણરૂપ) સ્થાનોથી દેવ પશ્ચાત્તાપ કરે, તે આ પ્રમાણે - (૧) અહો ! બળ હોવા છતાં, વીર્ય હોવા છતાં, પુરુષાર્થ-પરાક્રમ હોવા છતાં, ક્ષેમ અને સુભિક્ષ હોવા છતાં પણ, આચાર્ય-ઉપાધ્યાય હોવા છતાં પણ, નીરોગી શરીર હોવા છતાં પણ તેનો ઉપયોગ કરીને હું ઘણું શ્રુત ન ભણ્યો. (ર) અહો ! માત્ર આલોકમાં
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy