SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ ६३ सयं पलायस्स वड्ढए वेगं । दोसोदए य समणं, न होइ न नियाणतुल्लं व ॥२॥ " निदानतुल्यमेव भवतीत्यर्थः, "विणयाहीया विज्जा, देइ फलं इह परे य लोगंमि । न फलंति વિળયરહિયા, સસ્સા વ તોયહીળારૂં ફ્રી'' તથા વિકૃતિप्रतिबद्धो घृतादिरसविशेषगृद्धोऽनुपधानकारीति भावः। इहापि સંબોધોપનિષદ્ - અભિમાનની વૃદ્ધિથી વિનાશ પામે છે. ।।૧।। (શ્રી સ્થાનોંગસૂત્ર ૨૧૭ વૃત્તિમાં ઉદ્ધૃત). જેમ બળદોના જૂથને ધજાથી ‘રેડ સિગ્નલ’ આપવામાં આવે તો તે પલાયન કરતું હોય, એમાં ઉલ્ટો વેગ વધારે છે. જ્યારે પિત્તાદિ દોષનો અભિનવ ઉદય થયો હોય, તે સમયે શમનીય ઔષધ પણ દોષના કારણભૂત જ થાય છે. ॥૨॥ (શ્રી સ્થાનાંગસૂત્ર ૨૧૭ વૃત્તિમાં ઉદ્ધૃત). (શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે આ જ વાત તૃતીય પ્રકારના અવાચનીય શિષ્યને લઇને કહી છે - અપ્રશાન્તમતૌ શાસ્ત્ર-સાવપ્રતિપાવનમ્ । ડોષાયામિનવોદ્દીનુઁ શમનીયમિવ ખ્વરે ॥૮॥ (અર્થ માટે જુઓ વૃત્તિ શિક્ષોપનિષદ્). જો વિદ્યા વિનયથી ભણવામાં આવે તો એ આ લોકમાં અને પરલોકમાં ફળદાયક થાય છે. જેમ પાણી વગર ધાન્ય ફળે નહીં, તેમ વિનયરહિત વિદ્યા ફળતી નથી. III (દ્વિતીયાંગસૂત્ર ૨૧૭ વૃત્તિમાં ઉદ્ધૃત). તથા વિગઇપ્રતિબદ્ધ = ઘી વગેરે રસવિશેષમાં ગૃદ્ધ હોવાથી જેણે ઉપધાન (યોગોલ્રહન)
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy