SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ ५३ મનમોઽપિ વિદુરરિન્દ્રિયૈરહહ ! વિદુરીવૃતઃ ॥॥'' અન્યત્ત્વ"जयो यद्बाहुबलिनि, दशवक्रे निपातनम् । जिताजितानि राजेन्द्र!, हृषीकाण्यत्र कारणम् ॥१॥" तत्थ सोइंदिए उदाहरणम् वसंतउरे नगरे पुप्फसालो नामं गंधव्विओ । सो अइसुस्सरो विरूवो य तेण जणो हयहियओ कओ । तंमि य नगरे सत्थवाहो दिसायत्तं गएल्लओ, भट्टा य से भारिया । तीए केणवि कारणेण दासीओ पयट्टियाओ, ताओ सुणेंतीओ अच्छंति સંબોધોપનિષદ્ 1 છે. તે મોહમંદરા પીવાથી વિમોહિત થયો છે. તે પોતાના કિંકર એવા મનની પણ કિંકર એવી ઇન્દ્રિયો વડે કિંકર કરાયો છે, રે, શું કહેવું ? (આત્મા પોતાના દાસના દાસોનો પણ દાસ બની ગયો છે.) વળી – જે બાહુબલિનો વિજય થયો અને રાવણનું પતન થયું, તેમાં હે રાજેન્દ્ર ! વશીકૃત અને અવશીકૃત એવી ઇન્દ્રિયો જ કારણભૂત હતી. તેમાં શ્રોત્રેન્દ્રિયમાં ઉદાહરણ આ પ્રમાણે છે. વસંતપુર નગરમાં પુષ્પશાલ નામનો ગાંધર્વિક હતો. તે અતિ સુંદર સ્વરવાળો અને કદરૂપો હતો. તેણે લોકોનું મન હરી લીધું. તે જ નગ૨માં સાર્થવાહ દિગ્યાત્રા પર ગયો હતો. તેની પત્નીનું નામ ભટ્ટા હતું. તેણે કોઈ પણ કારણથી દાસીઓને મોકલી હતી. તે દાસીઓ તે ગાયકને સાંભળતી રહે છે અને
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy