SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ४१ सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ उभयत्रापि योज्यते, बाह्यपरिग्रह आभ्यन्तरपरिग्रहश्च । तत्र बाह्यपरिग्रहो धनधान्यक्षेत्रवास्तुरूप्यसुवर्णचतुष्पदद्विपदकुप्यभेदेन नवधा । आभ्यन्तरपरिग्रहो मिथ्यात्ववेदत्रिकहास्यादिषट्ककषायचतुष्कभेदतश्चतुर्दशविधः, यदुक्तम्-"मिच्छत्तं वेयतिगं, हासाई छक्कगं च बोधव्वं । कोहाईण चउक्कं, चउदस હિંમતરી કી શા” તિ | તતો વિમુરુતિદ્રહિતાઃ | बाह्ये परिग्रहे ह्यवश्यंभाविनः प्राणिवधादयः, तथाहि-खरोष्ट्रादिषु – સંબોધોપનિષદ્ - શ્રયમાણ પરિગ્રહ શબ્દ બંને જગ્યાએ જોડવામાં આવે છે. બાહ્ય પરિગ્રહ અને આંતર પરિગ્રહ. તેમાં બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો છે – (૧) ધન (૨) ધાન્ય (૩)-ક્ષેત્ર (૪) વાસ્તુ (મકાનાદિ) (૫) રૂપ્ય (ચાંદી) (૬) સુવર્ણ (સોનું) (૭) ચતુષ્પદ (ગાય, ઘોડા વગેરે) (૮) દ્વિપદ (દાસ વગેરે) (૯) કુષ્ય (સોના-રૂપા સિવાયની તાંબા વગેરે ધાતુ). આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો છે – (૧) મિથ્યાત્વ (૨-૪) વેદત્રિક (પ-૧૦) હાસ્યાદિ ષટકુ (૧૧-૧૪) ચાર કષાય. (ગાથા સહસ્ત્રી ૨૩૧, આરાધનાપતાકા ૬૪૭, રત્નસંચય ૩૪૯, સંબોધપ્રકરણ ૬૩૪, પ્રવચનસારોદ્ધાર ૭૨૧) (અહીં ગાથાર્થ પણ આ મુજબ જ છે.) તેનાથી જે વિમુક્ત = રહિત છે. કારણ કે જો બાહ્યપરિગ્રહ રાખે તો જીવહિંસા વગેરે અવશ્ય થઈ શકે છે, તે આ મુજબ - ગધેડો, ઊંટ વગેરે હોય તો
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy