SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ ३३ आरम्भश्च परिग्रहश्च आरम्भपरिग्रहं तसमादिति भवति, परं 'विप्रतिषिद्धं वानधिकरणवाचि' इति, अद्रव्यवाचिनां विप्रतिषिद्धार्थानां 'द्वन्द्व एकवद्वा' इतिभणनात्, कामक्रोधयोरिवैतयोरपि परस्परं विरोधाभावन्नैकवद्भावो घटते । एतावता प्रथमपञ्चमहाव्रतसूचा कृता, ततश्च पञ्चमहाव्रतधारी जगज्जन्तुनिस्तारी सुसाधुर्भवतीत्युक्तम् ॥३॥ - સંબોધોપનિષદ્ - દીર્ઘત્વ છે એવું નહીં માનવું પડે. પણ આમ સમાહાર સમાસ કરતાં વાંધો એ આવે કે અનુશાસનમાં કહ્યું છે - અથવા તો અનધિકરણવાચીમાં વિપ્રતિષિદ્ધ છે. (પાણિનીય વ્યાકરણ ૨-૪-૧૩) એટલે કે જે અદ્રવ્યવાચી એવા વિપ્રતિષિદ્ધ = વિરુદ્ધ અર્થી હોય તેમનો કંઠ વિકલ્પ એકવત્ (શીતો, શીતોષ્ણ/E) સમાસ થાય છે. પણ જેમ કામ-ક્રોધમાં પરસ્પર વિરોધ નથી, તેમ આરંભ અને પરિગ્રહમાં પણ વિરોધ નથી. માટે તેમનો સમાહાર કંઠ સમાસ ન કરી શકાય. માટે પ્રાકૃત હોવાથી દીર્ઘત્વ છે, એ જ વ્યાખ્યા ઉચિત છે. આટલું કહેવા દ્વારા પંચમહાવ્રતનું સૂચન કર્યું છે. અને તેથી જે પંચમહાવ્રતોનું ધારણ કરે અને વિશ્વના જીવોનું નિસ્તારણ કરે, તે સુસાધુ છે, એવું કહ્યું છે. તેવા
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy