SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ ક્વોઇસપ્તતિ: धीरमधीरं मानिनममानिनमपगुणमपि च बहुगुणम् । यतिमयति प्रकाशमवलीनमचेतनमथ सचेतनं, निशि दिवसेऽपि सान्ध्यसमयेऽपि विनश्यति कोऽपि कथमपि ॥१॥" तदेवं सर्वङ्कषत्वं मृत्योरवधार्याऽहिंसादिषु दत्तावधानेन भाव्यमिति, तथा श्रीसत्रकताड़े वीरस्तवाध्ययनेऽप्युक्तम-"दाणाण सेट्रं अभयप्पयाणं, सच्चेसु वा अणवज्जं वयंति । तवेसु वा उत्तमबंभचेरं, लोउत्तमे समणे नायपुत्ते ॥१॥" ग्रन्थान्तरे-; સંબોધોપનિષદ્ – હોય, અપંડિત હોય કે પંડિત હોય, ધીર હોય કે અધીર હોય, અભિમાની હોય કે નમ્ર હોય, નિર્ગુણ હોય કે ઘણા ગુણવાળો હોય, યતિ હોય કે ગૃહસ્થ હોય, પ્રગટ હોય કે ગુપ્ત હોય, જડ હોય કે ચેતન હોય, રાત્રે, દિવસે કે સાંજના સમયે પણ કોઈ પણ કોઈ પણ રીતે તેનો વિનાશ કરે છે. આ રીતે મરણ એ સર્વસંહારક છે, એવું જાણીને જીવે અહિંસા વગેરેમાં સાવધાન બનવું જોઈએ. તથા શ્રીસૂત્રકૃતાંગમાં વીરસ્તવ અધ્યયનમાં પણ કહ્યું છે કે – દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. સત્યોમાં નિરવદ્ય વચન શ્રેષ્ઠ છે, તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે, એ રીતે શ્રમણ જ્ઞાતપુત્ર લોકોત્તમ છે. (સૂ. ક. ૧-૬-૨૩) ૧/ બીજા ગ્રંથમાં પણ કહ્યું છે કે જે સુકૃતની ક્રીડાભૂમિ
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy