SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્બોલતતિઃ ગાથા-૨ - સમભાવથી મુક્તિ ૨૨ तत्र सकलाविकलधर्मानुष्ठानस्य मोक्षफलकत्वेन प्रथम तत्कारणगर्भितं मोक्षफलमेव दर्शयन्नाहसेयंबरो य आसंबरो य 'बुद्धो व अहव अन्नो वा। समभावभावियप्पा, लहई मुक्खं न संदेहो ॥२॥ व्याख्या-'श्वेताम्बरः' श्वेतवस्त्रः, उपलक्षणाद्रजोहरणमुखवस्त्रिकाद्यौघिकौपग्रहिकोपकरणसमेतः स्थविरकल्पिकादिः । – સંબોધોપનિષદ્ સમસ્ત સંપૂર્ણ ધર્માનુષ્ઠાનનું ફળ મોક્ષ છે માટે સૌ પ્રથમ મોક્ષના કારણથી ગર્ભિત એવું મોક્ષરૂપી ફળ જ દર્શાવતા કહે છે - શ્વેતાંબર કે દિગંબર કે બદ્ધ કે પછી અન્ય હોય, જેનો આત્મા સમભાવથી ભાવિત છે, તે મોક્ષ પામે છે, એમાં સંદેહ નથી. મેરા (શ્રીહરિભદ્રસૂરિકૃત સંબોધ પ્રકરણ-૩) શ્વેતાંબર = શ્વેત વસ્ત્ર પહેરનાર ઉપલક્ષણથી રજોહરણ, મુહપત્તિ વગેરે ઔધિક અને ઔપગ્રહિક ઉપકરણોથી યુક્ત વિરકલ્પિકાદિ. ઔધિક ઉપકરણ એટલે રજોહરણ, મુહપત્તિ, કામળી વગેરે ૧૨ પ્રકારની ઉપધિ, જેને હંમેશા ધારણ કરવી જોઈએ. ઔપગ્રહિક ઉપકરણ એટલે વિશિષ્ટ કારણથી વપરાતા ઉપાનહ વગેરરૂપ ઉપધિ. સ્થવિર-કલ્પિકાદિ કહ્યું, તેમાં આદિથી જિનકલ્પી, પ્રત્યેકબુદ્ધ વગેરે સમજવા. ૧. -વૈદ્ધો |
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy