SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ ગાથા-૪૩ - કુસંગત્યાગ पुण्योपाये दानयागादौ तु धर्मशब्दो नपुंसकः ॥ ४२॥ शीलवता कुमित्रसङ्गः परिहरणीय:, इति कुमित्रसङ्गं गाथात्रयेण परिहारयन्नाह वरं वाही वरं मच्चू, वरं दालिसंगमो । वरं अरण्णवासो य, मा कुमित्ताण संगमो ॥४३॥ व्याख्या 'व्याधिः ' शरीरमन्दता वरम्, वरमिति મનમિટેડવ્યયમ્। તથા વાં ‘મૃત્યુ' મર્ળમ્ । તથા સંબોધોપનિષદ્ ‘અîરિ...(૨-૮૮)થી સિદ્ધ થયેલો ધર્મ: અકારાન્ત છે. જ્યારે ‘મન્ (ઉણાદિ ૪-૧૬૦) થી પુણ્યના ઉપાયભૂત એવા દાનપૂજા વગરેમાં ધર્મશબ્દ (થર્મન્) નપુંસકલિંગ છે. ॥૪૨॥ ' सम्बोधसप्ततिः - શીલવાન જીવે કુમિત્રનો સંગ છોડવો જોઇએ, માટે ત્રણ ગાથાથી કુમિત્રના સંગનો પરિહાર કરાવતા કહે છે = - વ્યાધિ સારો, મૃત્યુ સારુ, દરિત્રતાનો સંગમ સારો, અને વનવાસ પણ સારો, પણ કુમિત્રનો સંગમ સારો નથી. ૪૩ (શ્રાદ્ધદિનકૃત્ય ૧૬૬, સંબોધ પ્રકરણ ૪૩૬) વ્યાધિ શરીરમાં આવેલો રોગ, ‘વરં’ આ ‘થોડું ઇષ્ટ' આ અર્થમાં અવ્યય છે. તથા મૃત્યુ = મરણ પણ થોડું ઇષ્ટ છે. તથા દારિત્ર્યનો સંગમ = નિર્ધનતાનો યોગ સારો છે,
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy