SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ ગાથા-૪૦ - ગચ્છસ્વરૂપ લખ્યો સતતિ: जत्थ हिरण्ण सुवण्णं, हत्थेण पराणगंपि नो छिप्पइ। कारणसमल्लियपि हु, गोयम ! गच्छं तयं भणियं ॥४०॥ વ્યારણ્ય – “યત્ર' છે “હિષ્ય' પ્રશ્નતત્વાદિક્ટિનો , घटितं हेम, 'सुवर्णं' अघटितम् । यद्वा हिरण्यं रूप्यं सुवर्ण च सामान्येन हिरण्यं समाहारद्वन्द्वे वा हिरण्यसुवर्णम्, साधुभिरित्यध्याहार्य व्याख्येयम् । 'हस्तेन' स्वकरणे ‘पराणगंपि' परकीयमपि, स्वीयहिरण्यादेर्दीक्षासमय एव परित्यक्तत्वात् । – સંબોધોપનિષદ્ – હે ગૌતમ ! જ્યાં કારણથી હાથવગા થયેલ બીજાના પણ હિરણ્ય કે સુવર્ણને સ્પર્શ કરાતો નથી, તેને ગચ્છ કહ્યો છે. II૪oll (સંબોધ પ્રકરણ ૩૮૭, ગચ્છાચાર પન્ના ૯૦) જ્યાં - જે ગચ્છમાં, હિરણ્ય-અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. હિરણ્ય = ઘડેલું સોનું. સુવર્ણ = ઘડ્યા વગરનું સોનું, અથવા તો હિરણ્ય = રૂપું, સુવર્ણ = સામાન્યથી સોનું. અથવા તો સમાહાર કંદ સમાસમાં હિરણ્યસુવર્ણ. સાધુઓએ એમ અધ્યાહાર કરીને વ્યાખ્યા કરવી. હસ્તથી પોતાના હાથથી, પરકીય પણ = બીજાનું પણ, કારણ કે પોતાનું હિરણ્ય વગેરે તો દીક્ષા સમયે જ છોડી દીધું છે. અથવા તો પોતે જે વ્રત કરે છે, તેનો વિરોધી એવો ૨. વ. ૨ – પુર૦ | છે – રીયંપિI ૨. ર - મનડું | ઇ. ૨ - મણિનો |
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy