SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસપ્તતિઃ ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ ૨૭૬ वचनेऽपि च । अतिभुक्तमतीवोक्तं, महाऽनर्थाय जायते ॥१॥" तदेव भोजनं विधिकृतं सत् 'जीवयति' भोक्तुर्जीवितव्यं वर्धयति। तथा 'अविधिकृतः' जिनाज्ञालोपरूपादविधेः कृतोऽविधिकृतो 'धर्मः' देशसर्वविरतिलक्षणः 'भवं' संसारं 'ददाति' संसारवृद्धिं कुरुत इत्यर्थः, यदुक्तम्-"जिनमतविमुखविहितमहिताय न मज्जनमेव, केवलं किन्तु तपश्चरित्रदानाद्यपि जनयति न खलु शिवफलम् । अविधिविधिक्रमाज्जिनाज्ञाऽपि ह्यशुभशुभाय जायते, किं पुनरिति विडम्बनैवाहितहेतुर्न प्रतायते ॥१॥" निष्कारणम સંબોધોપનિષદ્ કારણ થાય છે. [૧] તે જ ભોજન વિધિથી કરેલું હોય, તો જીવાડે છે = ભોજન કરનારના જીવનની વૃદ્ધિ કરે છે = નિરાહારતારૂપી ઉપક્રમથી થતી આયુષ્યની હાનિને અટકાવે છે. તે રીતે અવિધિકૃત = જિનાજ્ઞાના લોપરૂપ અવિધિથી કરેલો ધર્મ = દેશવિરતિ - સર્વવિરતિરૂપ ભવ = સંસાર આપે છે = સંસારની વૃદ્ધિ કરે છે. જે કહ્યું છે - જે. જિનમતથી વિમુખપણે કર્યું હોય, તે અહિતનું કારણ થાય છે. માત્ર સ્નાન જ નહીં, પણ તપ, ચારિત્ર, દાન વગેરે પણ મોક્ષરૂપી ફળને ઉત્પન્ન કરતું નથી. જિનાજ્ઞા પણ અવિધિથી અશુભ ફળ આપે છે અને વિધિથી શુભ ફળ આપે છે. તો પછી શું અહિતના કારણભૂત એવી વિડંબના જ (અવિધિથી)નથી થતી? / ના આશય એ છે કે નિષ્કારણ
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy