SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિકારનું મંગલાદિ સન્ડ્રોથતિઃ कृतकुशलं जिनकुशलं, सकलजनाभीष्टपुष्टये कुशलम् । सकलं किल कलिकालस्फूर्जन्महिमं प्रदिव्यगुरुम् ॥४॥ अवगम्यागमहृदयं, श्रीमज्जयसोमपाठकगुरुभ्यः । वृत्तिं कुर्मः सम्बोधसप्ततेः सुप्तबोधकृतः ॥५॥ इह तावच्छास्त्रादौ सङ्क्षिप्तरुचिनाऽपि प्रायः शिष्टसमयानुवृत्तये विघ्नोपशान्तये च परममङ्गलालयोऽभीष्टदेवतास्तवः સંબોધોપનિષદ્ – જેઓ કલ્યાણકર્તા છે, સર્વ જનોના અભીષ્ટની પુષ્ટિ કરવા માટે નિપુણ છે, જેઓ કલાસહિત છે, કળિકાળમાં ય જેમનો મહિમા સ્કુરાયમાન થાય છે, જેઓ અત્યંત દિવ્ય ગુરુ છે, (તેમનું સ્મરણ કરીને...) ૪. (અથવા તો પ્રવીચ = સ્મરણ કરીને કે પૂજીને એવો અર્થ લઈ શકાય કારણ કે ધાતુના અનેક અર્થો હોય છે.) શ્રીજયસોમવાચક ગુરુ પાસેથી આગમનું રહસ્ય જાણીને, સુષુપ્ત જીવને જાગૃત કરનારા એવી સંબોધસપ્તતિ ગ્રંથની અમે વૃત્તિ કરીએ છીએ...૫ અહીં જે સંક્ષિપ્તરુચિ હોય, તેણે પણ પ્રાયઃ શિષ્ટ પુરુષોના સિદ્ધાન્તને અનુસરવા માટે તથા વિદ્ગોની ઉપશાંતિ માટે શાસ્ત્રની શરૂઆતમાં પરમ મંગલનિલયરૂપ ઈષ્ટદેવતાસ્તવ
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy