SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः १२७ ગાથા-૧૯ છત્રીશ સૂરિગુણ सोयं आकिंचणं च बभं च जइ धम्मो ॥१॥" क्षान्तिः क्षमा शक्तस्याशक्तस्य वा सहनपरिणामः, सर्वथा क्रोधविवेक इत्यर्थः १ । मृदुः अस्तब्धस्तस्य भावः कर्म वा मार्दवम्, नीचैर्वृत्तिरनुत्सेकश्च २ । ऋजुरवक्रमनोवाक्कायकर्मा तस्य भावः कर्म वा आर्जवम्, मनोवाक्कायविक्रियाविरहो मायारहितत्वमिति यावत् ३ । मोचनं मुक्तिः, बाह्याभ्यन्तरवस्तुतृष्णाविच्छेदः लोभपरित्याग इत्यर्थः ४ । तप्यन्ते रसादिधातवः कर्माणि वाऽनेनेति तपः तच्च द्वादशविधमनशनादि ५ । संयम आश्रवविरतिलक्षणः ६ । सत्यं मृषावादविरतिः ७ | शौचं સંબોધોપનિષદ્ - = (૧) ક્ષાન્તિ = ક્ષમા = સમર્થનો કે અસમર્થનો સહન કે કરવાનો પરિણામ, અર્થાત્ સર્વથા ક્રોધત્યાગ. (૨) મૃદુ અસ્તબ્ધ = અક્કડ નહીં તેવો, તેનો ભાવ કે કર્મ = માર્દવ. તથા નમ્ર વૃત્તિ અને નિરભિમાનતા એ માર્દવ છે. (૩) ઋજુ = જેની મન-વચન-કાયાની પ્રવૃત્તિ સરળ છે, તેવો. તેનો ભાવ કે કર્મ = આર્જવ = મન-વચનકાયાના વિકારોનો અભાવ = માયારહિતપણું. = - = = (૪) મુક્તિ તૃષ્ણાનો વિચ્છેદ વગેરે ધાતુઓ કે કર્મો તપે છે, તે તપઃ તે અનશન વગેરે બાર પ્રકારનો છે. (૬) સંયમ = આશ્રવવિરતિ. (૭) સત્ય મૃષાવાદિવરિત. (૮) શૌચ = સંયમની બાબતમાં નિર્મળતા = છોડવું = બાહ્ય-અત્યંતર વસ્તુઓની લોભ પરિત્યાગ. (૫) જેનાથી રસ
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy