SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસત્તતિઃ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ ૨૨૩ सामायिकोपदेष्टा च सूरिः, स च गुणवान् भवतीति तद्गुणानाहपडिरूवाई चउदस, खंतीमाईय दसविहो धम्मो । बारस य भावणाओ, सूरिगुणा हुँति छत्तीसं ॥१९॥ व्याख्या - एते सूरिगुणाः षट्त्रिंशद् भवन्ति । तथाहि प्रतिरूपादयश्चतुर्दश गुणाः प्राकृतत्वादेकवचननिर्देशः । तत्र"पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को । गंभीरो धीमंतो, उवएसपरो य आयरिओ ॥१॥ अप्परिसावी सोमो, – સંબોધોપનિષદ્ – સામાયિકના ઉપદેશક આચાર્ય હોય છે. અને તેઓ ગુણવાન હોય છે. માટે તેમના ગુણો કહે છે – પ્રતિરૂપ વગેરે ચૌદ, ક્ષત્તિ વગેરે દશવિધ ધર્મ, અને બાર ભાવનાઓ આમ છત્રીસ આચાર્યના ગુણો છે. ૧૯. (ગાથા સહસ્ત્રી ૧, સંબોધ પ્રકરણ ૫૯૬, વિચાર સાર ૨૩૧) આ આચાર્યના છત્રીસ ગુણો છે. તે આ પ્રમાણે છે – પ્રતિરૂપ વગેરે ૧૪ ગુણો છે. અહીં પ્રાકૃત હોવાથી એકવચન નિર્દેશ કર્યો છે. તેમાં ૧૪ ગુણ આ પ્રમાણે છે – (૧) પ્રતિરૂપ (૨) તેજસ્વી (૩) યુગપ્રધાનાગમ (૪) મધુરવાક્ય (૫) ગંભીર (૬) ધૃતિમાનું (૭) ઉપદેશતત્પર
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy