SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસત્તતિ: ગાથા-૧૫ - સમ્યકત્વથી વૈમાનિક દેવલોક ૨૦૩ सम्मत्तमि उ लद्धे, विमाणवज्जं न बंधए आउं। जइ य न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुट्विं ॥१५॥ ___ व्याख्या-इह सम्यग्दृष्टिरुत्कृष्टतस्तेनैव भवेन सिद्ध्यति। योऽपि सम्पूर्णकालादिसामग्र्यभावान्न निर्वाति सोऽपि जन्तुः 'तु' पुनः सम्यक्त्वे लब्धे 'विमानवर्ज' सौधर्मादिदेवलोकवर्ज 'आयुः' जीवितं न बध्नाति, किन्तु नारकतिर्यङ्मनुजभवनपतिव्यन्तरज्योतिष्कगतीनिरुध्य वैमानिकेष्वेव यातीत्यर्थः । – સંબોધોપનિષદ્ - સમ્યક્ત પ્રાપ્ત થતા વૈમાનિક સિવાયનું આયુષ્ય ન બાંધે, જો સમ્યક્તનો ત્યાગ ન કર્યો હોય અને અથવા તો પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય. ૧પ. અહીં સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટથી તે જ ભવમાં સિદ્ધ થાય છે. જે પણ કાળ વગેરે સંપૂર્ણ સામગ્રીના અભાવે મોક્ષે ન જાય તે જીવ પણ સમ્યક્ત પામે એટલે વૈમાનિક સિવાયનું = સૌધર્મ વગેરે દેવલોક સિવાયનું આયુષ્ય = જીવિત નથી બાંધતો, પણ નારક, તિર્યંચ, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર જ્યોતિષ આ બધી ગતિઓને બંધ કરીને વૈમાનિક દેવલોકોમાં જ જાય છે. પ્રશ્ન - જો સમ્યક્તી જીવને ઉપરોક્ત નારકાદિ ગતિ ૧. ર - વિમળવા . ૨. ૫ - વિ |
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy