SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સખ્યોતિઃ ગાથા-૧૩ - સમકિતસ્વરૂપ ૧૧ वुच्चंति ॥१॥" अथवाऽविद्यमानं रह एकान्तो यस्य कटकुट्याद्यप्रतिघातिकेवलज्ञानावलोकिताशेषजगद्भावत्वात् स अरहाः, यद्वाऽविद्यमानो रथः सकलपरिग्रहोपलक्षणभूतो यस्य सोऽरथः, अरहन् वा क्वापि स्वजनादौ सङ्गमगच्छन्, अथवा 'रह त्यागे' अस्य धातोः प्रयोगो नपूर्वकः, रागादिहेतुभूतमनोज्ञेतरविषयसम्पर्केऽपि वीतरागत्वादि स्वं स्वभावमत्यजन् अरहन् वीतरागो देवः । तथा 'गुरवः' सुसाधवो मोक्षमार्गसाधकाः, तथा – સંબોધોપનિષદુ– અથવા તો જેમના માટે કાંઈ જ રહસ્ય= એકાંત = ગુપ્ત નથી. કારણ કે ચટ્ટાઇ, ઝૂંપડી વગેરેથી જેનો પ્રતિઘાત ન થાય, એવા કેવળજ્ઞાનથી તેમણે સમગ્ર વિશ્વમાં રહેલા ભાવોને જોયેલા છે. આ રીતે તેઓ રહસ્યરહિત = અરહા છે. અથવા તો જેમની પાસે રથ નથી તે અરથ. અહીં રથ એ સર્વ પરિગ્રહનું ઉપલક્ષણ છે. માટે અરથ = નિષ્પરિગ્રહ. અથવા તો અરહનું = સ્વજનાદિ કોઇપણ વ્યક્તિ કે વસ્તુમાં જેઓ અભિન્કંગ પામતા નથી તેવા. અથવા તો “રહ ત્યાગે” આ ત્યાગ અર્થના રહ ધાતુનો નકાર સાથેનો આ પ્રયોગ છે. જેઓ રાગાદિના હેતુભૂત એવા સુંદર અસુંદર વિષયોનો સંપર્ક થવા છતાં પણ વીતરાગપણું વગેરે પોતાનો સ્વભાવ નથી છોડતા તેવા = અરહનું = વીતરાગ દેવ છે. તથા સુસાધુઓ = મોક્ષમાર્ગના સાધકો ગુરુઓ છે. તથા
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy