SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૧૨ – પાર્થસ્થાદિને વંદનનું પરિણામ ૨૭ देशतश्च पार्श्वस्थ इति विकल्पद्वयकल्पनमसङ्गतं भवेत्, चारित्राभावस्योभयत्रापि तुल्यत्वात् । तस्मादस्मादेव भेदद्वयकल्पनाद् ज्ञायते सातिचार-चारित्रसत्ताऽपि पार्श्वस्थस्य, न चेदं स्वमनीषिकयोच्यते, यतो निशीथचूर्णावप्येवं दृश्यते-"पासत्थो अच्छइ । सुत्तपोरिसिं, अत्थपोरिसिं वा न करेइ, दंसणाइयारेसु वट्टइ, चारित्तेसु न वट्टइ, अइयारे वा न वज्जेइ । एवं सत्थो अच्छइ पासत्थो त्ति ॥" अनेन ग्रन्थेन सर्वथाऽस्य पार्श्वस्थस्य न चारित्राभावोऽ-वसीयते किन्तु शबलितचारित्रयुक्ततापीति ॥१२॥ – સંબોધોપનિષદ્ વિકલ્પોની કલ્પના કરી છે, તે અસંગત થઈ જાય, કારણ કે ચારિત્રનો અભાવ તો બંને વિકલ્પોમાં સરખો જ છે. માટે આ બે ભેદોની કલ્પનાથી જ જણાય છે, કે પાર્થસ્થને સાતિચાર ચારિત્ર હોય પણ છે. આ વાત પોતાની બુદ્ધિથી જ કહેવાય છે, તેવું નથી કારણ કે નિશીથસૂત્રની ચૂર્ણિમાં પણ એવા અક્ષરો જોવા મળે છે કે – જે પ્રકર્ષથી અત્યંત સ્વસ્થ રહે તે પ્રાસ્વસ્થ. અર્થાત્ સૂત્રપોરિસી કે અર્થપોરિસી ન કરે, દર્શનાદિના અતિચારોમાં વર્તે, ચારિત્રોમાં ન વર્તે, અથવા તો અતિચારોનું વર્જન ન કરે આ રીતે સ્વસ્થ રહે તે પ્રાસ્વસ્થ. આ ગ્રંથથી જણાય છે કે આ પાર્થસ્થને ચારિત્રનો સર્વથા અભાવ નથી હોતો, પણ તેને શબલ ચારિત્ર = અતિચારોથી ખરડાયેલું ચારિત્ર હોય પણ છે રા.
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy