SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ८५ ગાથા-૧૧ સારંભ ગુરુ સ્વપરને ડુબાવે श्रीआवश्यकनिर्युक्तौ - " जे बंभचेरभट्ठा, पाए उड्डुंति અંમન્નારીનું । તે હાંતિ ટમટા, વોહી ય સુવુત્ત્તહા તેસિં ાશા'' ये पार्श्वस्थादयो भ्रष्टब्रह्मचर्या अपगतब्रह्मचर्या इत्यर्थः । पादे उड्डति बंभचारीणं' पादा- वभिमानतो व्यवस्थापयन्ति ब्रह्मचारिणां वन्दमानानामिति तद्वन्दननिषेधं न कुर्वन्तीत्यर्थः । ते तदुपात्तकर्मजं नारकत्वादि - लक्षणं विपाकमासाद्य यदा कथंचित्कृच्छ्रेण मानुषत्वमासादयन्ति तदाऽपि भवन्ति कौण्टमण्टाः, बोधिश्च जिनशासनावबोधलक्षणा सकलदुःखविरेकभूता सुदुर्लभा तेषाम्, सकृत्प्राप्तौ सत्यामप्यनन्तસંબોધોપનિષદ્ કારણ કે શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે - જેઓ સ્વયં બ્રહ્મચર્યથી ભ્રષ્ટ છે અને પોતાને વંદન કરતાં બ્રહ્મચારીઓની આગળ ગર્વથી પગ ધરે છે, તેઓ લૂલા-લંગડા થાય છે. અને તેમને બોધિ અત્યંત દુર્લભ થાય છે. III (આ.નિ. ૧૧૦૯) જે = પાર્શ્વસ્થ વગેરે, ભ્રષ્ટ બ્રહ્મચર્ય = જેમનું બ્રહ્મચર્ય વ્રત ખંડિત થયું છે તેવાં, વંદન કરતા બ્રહ્મચારીઓની આગળ અભિમાનથી પોતાના પગીને વ્યવસ્થાપિત કરે છે. એટલે કે ‘મને વન્દન ન કરો’ એમ પોતાને વંદન કરવાનો નિષેધ તેમને કરતા નથી. તેઓ તેનાથી ઉપાર્જિત કર્મથી નાકપણું વગેરે ફળ પામીને જ્યારે કોઈ રીતે મનુષ્યપણું પામે છે, ત્યારે પણ તેઓ લૂલા-લંગડા = વિકલાંગ થાય છે. અને જે સર્વ દુઃખોને દૂર કરનારી છે એવી જિનશાસનના અવબોધરૂપી બોધિ તેમને ખૂબ દુર્લભ થાય છે. કારણ કે એક વાર બોધિ પામ્યા પછી
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy