SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ९० श्रामण्योपनिषद् દશવિધ યતિ ધર્મ સુધી પાળીએ, જે છે જગમાંહિ સારોજી, જિનવર ભાષિત હિયડે ધરીએ, જેમ લહીયે ભવ પારોજી. દશવિધયતિધર્મ0 ર પ્રથમ ક્ષમા જે એણીપરે આચરો, જેહવી ગજસુકુમાલોજી, સીસ જલતે કોપ ન આવ્યો, તે મુનિ નમીયે ત્રિકાલોજી. દશવિજયતિધર્મ) ૩ માન થકી પુણ્ય જ્ઞાન ન નીપજે, જેમ બાહુબલ રાયોજી, તે મૂકી જબ ચાલ્યો વાંદવા, તબ કેવલ શ્રી પાયોજી. દશવિધયતિધર્મ૦ ૪ માયા પરિહરી–આગમ ચિત્ત ધરી, કર્મ કષાય કરી દૂરોજી, લખણા રૂલી તે નહુ પરિહરિ, રતાં સંસાર ન પૂરોજી. દશવિધયતિધર્મ) ૫ ચોથો લોભ જે મૂળ સંસારનો, તેહનો કરો પરિહારોજી, અઠ્ઠમ નરપતિ ચાલ્યો સાતમી, ઉત્તમગતિ તેની હાર્યોજી. દશવિધયતિધર્મ0 ૬ તપ કરીજે કાયા નિરમલી, જેમ તરીકે સંસારોજી, વીર જિનેશ્વર શ્રીમુખ ઉચ્ચરે, ધન્ય ધન્નો અણગારો જી. દશવિધયતિધર્મ0 ૭ સંજમ સત્તર ભેદ જાણવો, સવ્વ આચરોજી, તેહનો વિસ્તાર બહુલો જાણીયે, આદરી લહીયે પારોજી. દશવિધયતિધર્મ0 ૮
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy