SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् જ્ઞાનવિમલ પ્રભુતા ઘણીજી, તસ સુખનો નહિ પાર; ભાવશૌચ પીયુષમાંજી, જે ઝીલે નિરધાર. સલુણા ! ૯ ઢાળ-૯ (દૂહા) મન પાવન તો નીપજે, જો હોય નિઃસ્પૃહ ભાવ; તૃષ્ણા મોહથી વેગળા, તેહિજ સહજ સ્વભાવ. ૧ અરિહંતાદિક પદ જીકો નિર્મલ આતમ ભાવ, તેહ અકિંચનતા કહી નિરૂપાધિક અવિભાવ. ૨ ઢાળ-૯ નવમો મુનિવરધર્મસમાચારો, અમલ અકિંચનનામ; સુગુણનર ! આશંસા ઈહભવ પરભવતણી નવિ કીજે ગુણ ધામ સુગુણનર ! ચતુર સનેહી અનુભવ તમા. ૧ ઉપધિ પ્રમુખ જે સંયમ હેતુને, ધારે ધર્મને કામ; ચતુર૦ લજ્જાદિક કારણ પણ દાખીયો, અશનાદિક જેમ જાણ. ચતુર૦ ૨ મૂછ પરિગ્રહ જિનવરે ભાખીયો, વૃદ્ધ સ્વભાવે રે જેહ; ચતુર૦ ધર્માલિંબન હે તે નવિ કહ્યો, સંયમ ગુણ ધરે જેહ. ચતુર૦ ૩ ગામનગર કુલ ગણ બહુ (સંગતિ-સંઘની) વસતિ વિભૂષણ દેહ; મમકારાદિક યોગે નવિ ધરે, ઉદય સ્વભાવમાં તેહ. ચતુર૦૪ નિંદા સ્તુતિ રૂસે તુસે નહિ, નવિ વર્તે પર ભાવ; ચતુર) સુખ દુઃખે આપ સ્વરૂપ ન પાલટે કર્મ પ્રકૃતિ ચિત્ત લાવ. ચતુર૦ ૫
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy