SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् ઢાળ-૫ શક્તિ સ્વભાવે તપ કહ્યો રે, પંચમ મુનિવર ધર્મ, પંચમગતિને પામવા રે, અંગ અછે શુભ મર્મ; સોભાગી મુનિવર ! તપકીજે અનિદાન, એ તો સમતા સાધન (ધ્યાન-સ્થાન). સોભાગી... ૧ ષડવિધ બાહિર તે કહ્યો રે, અત્યંતર પટ ભેદ; અનાશંસ અગિલાણતા રે, નવિ પામે મન ખેદ. સોભાગી... ૨ અણસણ ને ઉણોદરી રે, વૃત્તિ સંક્ષેપ રસ ત્યાગ; કાયકિલેશ સંલીનતા રે, બહિરતપ ષટવિધ ભાગ. સોભાગી૦ ૩ અશન ત્યાગ અનશન કલ્યો રે, તેહ દુભેદ જાણ; ઈવર યાવત્ કથિક છે રે, તનુ બહુ સમય પ્રમાણ. સોભાગી૦ ૪ ઉણોદરી ત્રણ ભેદની રે, ઉપકરણ અશન પાન; * ક્રોધાદિકના ત્યાગથી રે, ભાવ ઉણોદરી માન. સોભાગી૦ ૫ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે, વૃત્તિસંક્ષેપ એ ચાર; વિગયાદિક રસત્યાગથી રે, ભાખ્યા અનેક પ્રકાર. સોભાગી૦ ૬
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy