SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् ધ્યાન અશુભ જીહ જાસ રે, નયન અરૂણ રંગ વાસ રે, અમરીષ કંચુક પાસ રે, નિતઉત્કર્ષ વિલાસ રે. અનુભવ૦ ૩ ગુણ લવ દેખીને આપણો, શું મતિમૂઢો તું થાય રે, દોષ અનંતનો ગેહ છે, પરદોષે મન જાય રે, તે વાસી પટકાય રે, ભાગે અનંત(વિકાય) વેચાય રે; કાલ અનંત વહાય રે, નહિ કો' શરણ સહાય રે, કર હવે ધર્મ ઉપાય રે, જીમ લાહે શિવપુર હાય રે. અનુભવ૦ ૪ જ્ઞાનાદિક મદ વારીયો, જઈ વિહુ ત્રિભુવન રાય રે, તો શી વાત પરમદતણી, માનેં લઘુપણું થાય રે; ખલનું બિરૂદ કહાય રે, નહિ તસ વિવેક સહાય રે, ક્રોધ મતંગજ ધાય રે, ઢાહે ગુણ વણ રાય રે. અનુભવી ૫ જાતિમર્દે જિમ દ્વિજ લહ્યો, ડુંબપણું અતિ નિંદ રે, કુલમદથી જુઓ ઉપન્યા, દ્વિજ ઘરે વીર નિણંદ રે; લાભમદે હરિચંદ રે, તપમદે સિંહ નરિંદ રે, રૂપે સનત નરિંદ રે, શ્રુતમદે સિંહ સૂરીંદ રે. અનુભવ૦ ૬ જ્ઞાન ભલું તસ જાણીયે, જસ મદ વિષ ઉપસંત રે, તે ભણી જો મદ વાધીયો, તો જલધિથી અનલ ઉઠંત રે;
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy