SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् પંચભેદ તિહાં ખંતીતણાં કહ્યાંજી, ઉપકાર ને અપકાર; તિમ વિપાક વચન વળી ધર્મથીજી, શ્રીજિન જગદાધાર. પહેલો૦ ૩ પ્રથમ ત્રિવિધ જે ખંતી તણે ગુણેજી, વાધે જસ સૌભાગ્ય; ચોથી ચઉગતિ વારક પંચમીજી, આતમ અનુભવ લાગ. પહેલો૦ ૪ પારસ ફરસે રસ કુંપી રસેજી, લોહ હોય જેમ હેમ; તિમ સમતા રસ ભાવિત આતમાજી, સહજ સરૂપી પ્રેમ. પહેલો૦ ૫ ઉપશમ કેરી એક લવ આગળજી, દ્રવ્યક્રિયા મણ લાખ; ફળનવિ આપે તે નવિ નિર્જરાજી, એહવી પ્રવચન સાખ પહેલો૦ ૬ ખંધક શિષ્ય સુકોશલ મુનિવરોજી, ગજસુકુમાલ મુણાંદ; કુરગડુ પ્રમુખા જે (મુનિ) કેવલીજી, સમતાના ગુણ વૃંદ. પહેલો૦ ૭ કાર્ય-અનાર્ય હિતાહિત નવિ ગણેજી, ઈહ-પરલોક વિરુદ્ધ; આપ તપી પરતાપે તપને નાશવજી, ક્રોધવશે દુર્બદ્ધ. પહેલો૦ ૮. શિવસુખ કૅરૂ કારણ છે ક્ષમાજી, સર્વ ધર્મનું મૂલ; દુરિત ઉપદ્રવ નાશે ખંતીથીજી, જિમ વિદ્યા અનુકૂલ. પહેલો) ૯
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy