SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् ઈહ લોકાદિક કામના, વિણ અણસણ સુખ જોગ; શુદ્ધ નિર્જરા ફલ કચ્યો, તપ શિવ સુખ સંજોગ. ૮ આશ્રવ દ્વારને રૂંધીએ, ઈન્દ્રિય દંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્થો, એહજ મોક્ષ ઉપાય. ૯ સત્ય સૂત્ર અવિરૂદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલોયણ જલ શુદ્ધતા, શૌચ ધર્મ અવિરુદ્ધ. ૧૦ ખગ ઉપાય મનમેં ધરો, ધર્મોપગરણ જેહ; વરજીત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલ વિષય મનવૃત્તિ જે, બંભ તેહ સુપવિત્ત; હોય અનુત્તર દેવને, વિષય-ત્યાગનું ચિત્ત. ૧૨ એહ દશ વિધ યતિ-ધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણ જતનથી, કીજે તેમની સેવ. ૧૩ અંતર-જતના વિણ કિસ્યો, વામ ક્રિયાનો લાગ? કેવલ કંચુક પરિહરે, નિરવિષ ન હુવે નાગ. ૧૪ દોષરહિત આહાર લિયે, મનમાં ગારવ રાખ; તે કેવલ આજીવિકા, સૂયગડાંગની સાખ. ૧૧: નામ ધરાવે ચરણનું, વગર ચરણ ગુણ ખાણ, પાપ-શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણ. ૧૬ ૧. પંચાવી-વિરમ વંચિંદ્રિનો શયનમો. વંડરવર્સ વિર સત્તરસ સંગમ રડું- ગાથા ૫૫૫ ૨. જુઓ તેનું ૧૭મું પાપશ્રમણીય અધ્યયન.
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy