SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ २८ યાને ઇન્દ્રિય-મનને અનુકૂળ ભૌતક ઉન્નતિ ને ૧૮ પાપસ્થાનક ન સેવવામાં હોંશ-હોશિયારી-ઉદ્યમ, ને લૌકિકભિન્ન લોકોત્તર યોગરક્તતાથી યોગીપણું કહ્યું. *(૧૬) 'ચારિત્રફળ : ચરમભવસંધાન'માં (પૃ. ૨૬૩) મોક્ષગમનભવનું સંધાન કરી આપે તેવાં અસંક્લિષ્ટ ભોગપુણ્ય; ભોગક્રિયાનું સાચું સ્વરૂપ સ્વાત્મસંક્લેશ-પરપરિતાપરાહિત્ય; ધર્મફળ 'ભોગ' એ સાધ્ય નહિ પણ અનિવાર્ય છે... વગેરે વર્ણવ્યું. *(૧૭) 'સમ્યજ્ઞાન-ક્રિયા : પ્રવર્તક ભાવ'માં (પૃ. ૨૬૬) એનું સ્વરૂપ, વિશુદ્ધભાવથી શુભાનુબંધ; એ માટે અનુચિતત્યાગ; જ્ઞાનદશાની ભૂમિકા કડક; એનો પ્રવર્તક છે ભાવ, વસ્તુસમજની પરિણતિ એ પાંડિત્ય, સાધનાના સમ્યગ્ ઉપાય, અશુભોદય છતાં વિઘ્ન કેમ નહિ ? *(૧૮) 'સન્ક્રિયાનું ફળ અને વિશેષતાઓ'માં (પૃ. ૨૬૯) પ્રગતિનાં રૂપક, – સુશોભનયોગ, નિધ્વંસાધના, અને કુયિાસદોષસુક્રિયા મલિનઆશય, એ ત્રણથી મોક્ષ અસાધ્ય, ૪ઉત્તરોત્તર શુભ યોગધારા અખંડ, પપરાર્થ-સાધના. પરાર્થસત્યાર્થ ? કે સત્ત્વાર્થ ? અન્યમાં બીજબીજાદિ સ્થાપન, પરાર્થ સાનુબંધ બે રીતે (પૃ. ૨૭૧) પરાર્થ સાધકની વિશેષતાઓ, - કર્તવીર્યાદિ, અમોઘશુભપ્રવૃત્તિ, સમંત-ભદ્રતા, 'સત્પ્રણિધાનાદિજનન, મોહિતમિર-રાગરોગ-દ્વેષાનલવારણ, સંવેગસાધકતા (૧૯) 'વધતો સંવેગ : ચરમભવ'માં 'વધતો' કેવી રીતે ? સિદ્ધ-બુદ્ધમુક્ત-પરિનિવૃત બે રીતે.... વગેરે વર્ણવ્યું.
SR No.022074
Book TitlePanchsutrop Nishad
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy