SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | - મનુષ્ય જન્મના ભાંગા :| ચાર ભાવ નો ૧| ઉત્તમકુલ | સુ. (શુધ્ધ) ધનવાળા | શુધ્ધધમી વિવેક સહિત | શ્રી અભયકુમાર મંત્રીની જેમ ત્રણના ૧ અનુત્તમ કુલ સુધનવાળા | શુધ્ધધર્મી વિવેક સહિત | કાલસૌકરિકનો પુત્ર સુલસ, આકુમાર વિ. ની જેમ ૨ઉત્તમ કુલ | અશુધ્ધધનવાળા (નિર્ધન) શુધ્ધ ધર્મી વિવેક સહિત સૌરાષ્ટ્રનો શ્રાવક ચાર ૩ ઉત્તમ કુલ | સુધનવાળા અધર્મી ''વિવેક સહિત | આ ભંગ હોતો નથી ધર્મ રહિતમાં વિવેકનો સંબંધ નથી ૪| ઉત્તમ કુલ સુધનવાળા શુધ્ધ ધર્મી વિવેક રહિત કુસંગતિથી ધર્મ વિરાધક નંદમણિકારાદિની જેમ. | ઉત્તમ કુલ | સુધનવાળા ધર્મ રહિત વિવેક રહિત | તાપસ શ્રેષ્ઠિની જેમ. ૨ી ઉત્તમ કુલ | નિધન ધર્મ સહિત વિવેક રહિત યથાયોગ્ય દૃષ્ટાંતો કહેવા. | ઉત્તમ કુલ | નિધન ધર્મ રહિત વિવેક સહિત | આ ભંગ હોતો નથી. ૪ અનુત્તમ કુલ સુધનવાળા સુધર્મી વિવેક રહિત | યથા યોગ્ય દૃષ્ટાંતો કહેવા. ૫ અનુત્તમ કુલ સુધનવાળા અધર્મી વિવેક સહિત | ભંગ હોતો નથી. (અધર્મી હોવાથી પ્રાયઃ આ ભંગ હોતો નથી. ૬ અનુત્તમ કુલ નિર્ધન સુધર્મી વિવેક સહિત | નિર્ધન હોવા છતાં ધર્મી હોવાથી વિવેકનું કારણ હોવા છતાં પણ અસત્ કલ્પનાથી (વાસ્તવિક્તાથી રહિત) આ ભંગ શૂન્ય પ્રાયઃ (જેવો) . એકના ૧| ઉત્તમ કુલ | નિધન અધર્મી વિવેક રહિત | નિંદ્ય દૃષ્ટાંતો અહીયાં પણ પ્રત્યક્ષ છે. ૨) અનુત્તમ કુલ સુધની અધર્મી વિવેક રહિત | નિંદ્ય દૃષ્ટાંતો અહીંયા પણ પ્રત્યક્ષ છે. |૩ અનુત્તમ કુલ નિર્ધન સુધર્મી વિવેક રહિત | મધ્યમ દૃષ્ટાંતો પ્રત્યક્ષ છે. ૪ અનુત્તમ કુલનું નિધન અધર્મી વિવેક સહિત | ભંગ હોતો નથી. ચારે ભાવનો | અનુત્તમ કુલ નિર્ધન અધર્મી વિવેક રહિત | અત્યંત નીંદનીય દૃષ્ટાંતો પ્રત્યક્ષ છે. અભાવ E ::::::::::::: ચાર મ.અ.અંશ-૧,તરંગ-૯ | :::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy