SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તે પ્રાપ્ત થાય છે. તો પણ તે ધર્મ તેવી રીતે સૌંદર્યવાન બનતો નથી. તેમાં ઘણા ભાંગા છે. તે આ પ્રકારે - દલ, સ્નેહ (ઘી), ગુડ વેગર (દ્રાક્ષ વિ. મસાલો) એ પ્રમાણે આ ચાર પદ વડે કુલ, ધન, ધર્મ, વિવેક આ ચાર પદો વડે એક, દ્વિક, ત્રિક, ચતુષ્ક પ્રકારે ભેગાં થતાં પંદર અને ચારેનો અભાવ એ પ્રમાણે સોલ ભાંગા પ્રત્યેકના થાય છે. તે આ પ્રમાણે :- ચાર પદનો ૧ ભાંગો, ત્રણ પદના યોગે ૪, બે પદના યોગે ૬, ૧ પદના યોગે ૪ અને ૪ ના અભાવરૂપ ૧. હવે તેનો મંદ બુદ્ધિવાળાને સુખેથી બોધ થાય તે માટે સ્પષ્ટ કરતાં યંત્રને મૂકીયે છીએ. . - - - - [[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવા)] કામ.. s | રઝાક : મ મ મ મમમમ મમમમ મિ.અ.અંશન,તરંગ મમમમમ: :::::::::::::: ઇજા
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy