SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હોય? એ પ્રમાણે યતિ એવો તે સ્ત્રી અને પુત્ર વાળો કેવી રીતે આથી (માતાનું નામ છે) ઉત્પન્ન થયેલો અજન્મા કેવી રીતે ? સકલ જગતને જાણનારો પોતાના આત્માના અંતરાયો (વિપ્ન) ને કેમ જાણતો નથી. સંક્ષેપથી સાચુ કહ્યું છે કે પશુપતિને અપશુ એવો કોણ બુધ્ધિમાન સેવેઆરાધ-ઉપાસના કરે II એ પ્રમાણે સૂર્ય ચંદ્ર વિ. પણ દરરોજ ૬૦ હજાર દૈત્યના ઘાતક રત્નાદેવી રોહિણી વિ. સ્ત્રીની સેવા, (કામ ભોગ રૂ૫) પુત્ર, વિમાન ને વિષે મોહાદિથી વ્યાકુલતાના કારણે અવિરતપણાનું સામ્યપણું હોવાથી જ તેઓની (અવિરતપણાની) પંક્તિને શોભાવે છે. કહ્યું છે કે. - છેદાયેલા શિરવાળો બ્રહ્મા, રોગવાળી આંખવાળો કૃષ્ણ, જેનું લિંગ લુપ્ત છે તેવો શંકર (મહાદેવ), સૂર્ય પણ ઉતરેલી ત્વચાવાળો, અગ્નિ પણ સર્વને ખાનારો, ચંદ્ર કલંકથી અંકિત છે. અપૂર્ણ લીંગ વડે જે ઈન્દ્રનું શરીર પણ ચંચળ બનેલું છે સન્માર્ગના સ્મલનથી (પતનથી) પ્રાયઃ સમર્થ હોવા છતાં પણ પુરૂષો આપદાને પામે છે. ૧ અહલ્યાને વિષે ઈન્દ્ર વ્યભિચારી થયો, બ્રહ્મા પોતાની પુત્રીને વિષેરત બન્યો, ચંદ્ર ગૂરૂની સ્ત્રીને સેવી. આ પ્રમાણે પ્રાયઃ એવો કોણ છે ? કે જે મારા જેવા કામદેવ) વડે અકાર્યમાં જોડાવાયો ન હોય મારા બાણોનો શ્રમ ભુવનની ઉન્માદની વિધિમાં કોનો છે ? ઈત્યાદિ. લૌકિક ઋષિઓ પણ શ્રાપ, ઉપકાર, સ્ત્રીમાં આસક્તિ વિ. વડે અવિરતની પંક્તિમાં જનારા છે. (ગયેલા જ છે) તેવી રીતે વસિષ્ઠની પત્નિ અરુન્ધતિને અને તેના પુત્રોને વિશ્વામિત્રે હણ્યા હતા. (બ્રહ્મઋષિ એ પ્રમાણે એમના કહેવાથી ઉત્પન્ન થયેલા ક્રોધથી વસિષ્ઠની પત્નિ અને તેના પુત્રોને વિશ્વામિત્રે હણ્યા હતા) એ પ્રમાણે તે પણ ક્રોધ અને કામથી વ્યાકુલ હતા કામદેવથી (કામેચ્છાથી) વિઠ્ઠલ પારાસર ઋષિએ દિવસે પણ ધૂંધળુ વાતાવરણ વિકર્વિને મચ્છીમારની પુત્રી મત્સ્યગંધાને ભોગવી હતી. કૃષ્ણ, દ્વૈપાયન પણ ધૃતરાષ્ટ્ર વિ. ની માતા ૧ અમ્બા ૨ અંબિકા ૩ અમ્બાલિકા નામની સ્ત્રીમાં કામને ભોગવનારા થયા હતા અને ધૃતરાષ્ટ્ર પાંડ, વિદૂરને જન્મ આપ્યો હતો. -, * *,* *, , , , : * * ,*,*,*,*,*, *, * *,*,*--***, * *,*,* , , , , , , , *,* * * * * | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) મ.અ.અંશ-૧,તરંગ-પ : : - કાકા : જઝના
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy