SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ હિરણ્ય કેશિ, પુર્વાણ, કાલય, નરક, બલિ અને શિશુપાલ એના (વિષ્ણુના) વધ થયા. એટલે કે વિષ્ણુએ તેમનો વધ કર્યો હતો. ઈત્યાદિ વચનોથી અસત્ય, માયા વિ. કપટ વડે દુર્યોધન વિ. ના કુલનો નાશ કરનારા વિષ્ણુ પુરાણમાં પ્રસિધ્ધ દિગંબર વિ. રૂપોવાળા પોતાના આરાધક અસુરોને પણ નરકમાં નાંખ્યા. યુધ્ધાદિ મહારંભ રાજ્યાદિ રૂપ પરિગ્રહથી ગ્રસિત હંમેશા વિવિધ પ્રકારો વડે દરેક જન્મમાં કામની ક્રિડામાં તત્પર સોળ હજાર ગોપીઓ ના લાભથી કૃષ્ણ રૂપે જન્મ લીધો હતો. કામમાં અતિ વિશ્ર્વલિત થવાથી રુક્ષમણીને પણ પહેલેથી ભોગવી હતી. માયા કંકણના વશથી અને સ્ત્રી રૂપે થઈને રાજાના અન્તઃ પુરમાં કેટલાક દિવસો સુધી ભોગોને ભોગવીને પુત્રને જન્મ આપ્યો હતો. ઈત્યાદિ કામનું તોફાન કેટલું કહીએ ? એ પ્રમાણે પણ અવિરતિની પ્રથમ પંક્તિને ધરે છે. એ પ્રમાણે જગત સૃષ્ટિનો સંહાર કરનાર બ્રહ્મા પણ નહિ આપેલી પરિગ્રહના મૂલ રૂપ સાવિત્રિને વિષે કામને સેવનારો હતો. આ બધું અસત્ય છે. બ્રહ્માએ પોતાની પુત્રીને ભોગવી હતી. ઈત્યાદિ વેદ વિ. માં કામનું પરતંત્ર પણું પ્રસિધ્ધ છે. શંકરે અસરા (ઉર્વશી) માં ભોગનો અપરાધ કરનારનો શિરઃ છેદ કર્યો હતો. પાર્વતિને પરણાવવાની વિધિના સમયે પાર્વતિના રૂપને જોતાં ઉત્પન્ન થયેલાં કામના અતિપણાના કારણે અલિત થયેલા વીર્યથી ઉત્પન્ન થયેલા ૮૦ હજાર વાલિખીલ્લજી વિ. ઋષિઓને પોતાનો અંગુઠો દબાવવા વડે કુજી થયેલાને સુર્યરથમાં વાસ આપ્યો તે પણ અવિરતિની પંક્તિને ઉલ્લંઘતા નથી એટલે કે અવિરત પણામાં રહે છે. અને એઓના શાસ્ત્રમાં કામના વર્ણનની વિડમ્બણાની વાતો અનેક પ્રકારની સંભળાય છે. તે આ રીતે - રતિક્રિડામાં રત ચુપકિથી જેણે કમલ વડે નયન યુગલને ઢાંકી દીધાં છે. પાર્વતીએ ચુંબેલુ ચુંબન કરેલું) શંકરનું ત્રીજું લોચન જયને પામો ||૧|| પ્રણયથી ક્રોધિત થયેલી દેવીને જોઈને એકાએક આશ્ચર્ય પામેલા શંકર ભીતી વડે (ડરથી) તુર્તજ પ્રણામ કરવામાં તત્પર થયાં (પ્રણામ કર્યા, ત્યારે નમેલા શિર પર ગંગાને જુએ છતે જોતાં) ચરણના પ્રહારથી આહત થયેલા ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](32).અ.અંશ-૧,તરંગ-૫ st a ssss.. કકકકકકકકકક s ::::::. ***** ************ : : : : : : : ::: :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy