________________
गोसीसपडिमकुसुमं बिंदू गंगाइ अडवि अग्गिकणो । इअ अप्पा जिणपूआ सुहदाणे अक्खया होइ ।।१३।। ભાવાર્થ :- અલ્પ એવું પણ ગોશીષચંદન (સુવાસને), પ્રતિમા પરનું પુષ્પ, ગંગાનદીના પાણીનું બિંદુ (સાગરમાં પડતું) અને વનમાં પડેલો અગ્નિનો કણ જેમ ચારેબાજુ ફેલાય છે. તેમ અલ્પપણ જિનેશ્વરની પૂજા અક્ષયસુખને આપવા સમર્થ બને છે. ૧૩ पूआ परिणामाइसु जस्स चउत्थाइ सुहफलं होइ । पूअह तं जिणचंदं जगसरणं मुक्खसुहकरणं ||१४|| ભાવાર્થ - જેની પૂજા ભાવના કરવામાં ઉપવાસાદિ તપનું શુભફળ મલે છે. એવા જગતને શરણભૂત અને મોક્ષસુખને આપનાર એવા જિનેશ્વર ભગવાનની તમે પૂજા કરો. ૧૪ો
પૂજા આદિનું ફળ તથાવત્ત પ રત્રે - પદ્મચરિત્રમાં કહ્યું છે તેમ मणसा होइ चउत्थं छट्ठफलं उडिअस्स संभवइ ।। गमणस्स य आरंभे हवइ फलं अट्ठमोवासो ||१५|| (મુદ્રિત પ. પુ. ૧૩૧, પો. ૮૬) ભાવાર્થ - પૂજા માટે મનથી ભાવના આવતાં એક ઉપવાસનું, ઊભા થતાં બે (છઠ્ઠ-બેલો) ઉપવાસનું, ઊભા થઈ ચાલવાની શરૂઆત કરે એટલે ત્રણ (અઠ્ઠમ-તેલો) ઉપવાસનું ફળ મળે છે. ll૧૫ા गमणे दसमं तु भवे तह चेव दुवालसं गए किंचि । મો પwaોવા માસવારં તુ વિટ્ટi II૧દ્દા (૨૦) ભાવાર્થ - થોડો ચાલ્યો ત્યાં ચાર ઉપવાસનું, એથી થોડો અધિક આગળ ચાલતાં પાંચ ઉપવાસનું, મધ્યમાં આવતાં પંદર ઉપવાસનું, જિનમંદિરના દર્શન થતાં મહિનાના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૬
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૮
EX**********************************MMMMM
Messes
:::::::::::
:::::::::::::::::::::::::::::